Advocate Name
(Advocate)
Address:- ________________________________________
Mo. No. ________________________
Gmail:- kaydaguru@gmail.com
————————————————————————————————————-
II વકીલપત્ર II
મહે. સુરતના_____________________સાહેબની કોર્ટમાં
પો.સ્ટે. ગુ. ર. નં. /2020
સે. કેસ/ફોજ. કેસ/અરજી/અપીલ નં. /2020
ફરિયાદી/અરજદાર
એપેલન્ટ/વાદી ————————————————————————————–
…….વિરુદ્ધ…….
આરોપી/સામાવાળા
રિસ્પોન્ડેન્ટ——————————————————————————————-
હમો_______________________________રહે.________________________________________________ સદરહુ કામના _______________આ લેખ ઉપરથી સદરહુ નંબરના કામમાં સદરહુ કોર્ટમાં અમારા તરફથી હાજર રહી, અમોને જમીન પર છોડાવવા તથા સદરહુ નંબરનું કુલ્લે કામ ચલાવવા, લવાદી પર સોંપવા, સમાધાન કરવા તથા પાછું ખેચવા તથા તે તમામ અંગે હમારા તરફે સહીઓ કરવા અને જરૂર પડે બીજા એડવોકટને ટ્રાન્સફર કરી કામ ચલાવવા, જડજમેન્ટની નકલો લેવા અમોએ એડવોકેટશ્રી (Advocate Name) તથા ____________________ તથા _________________________ ને હમારા એડવોકેટ તરીકે નીમ્યા છે. તેઓ અમારા અડવોકટ તરીકે જે કઈ કરશે તે અમોને મંજૂર રહેશે સહી. તેમજ નિયમિત હાજર રહેવામાં કસૂર થયેથી તેઓ એમની મુનસફી ઉપર વિના નોટિસે કેસમાંથી કોઈપણ જવાબદારી વિના મુક્ત થવા હક્કદાર અને અધિકાર રહેશે સહી.
તારીખ: / /
સ્થળ:
——————————————– સ્વીકાર્યું
——————————————- તે
——————————————- ના એડવોકેટ