Affidavit For School / College Admission in Gujarati, Affidavit For School Admission Format,

Sample Affidavit For Admission, Affidavit For School Admission Format,

 -:: એફિડેવિટ ::-


આથી અમો નીચે સહી કરનાર ______________________________________________ઉમર______વર્ષ______ ધંધો _______ રહેવાસી.______________________________________________________

 

આથી હું મારા ધર્મ પ્રમાણે સત્ય પ્રતિજ્ઞા કરી, હું સોગંદ ઉપર જાહેર કરું છું. મે ધોરણ ____, _____________________________સ્કૂલ સુરતમાં  ______વર્ષમાં પરીક્ષા આપી પૂરું કરેલ છે. ત્યારબાદ મે ______________કોલેજમાં એડમિશન લીધેલ હતું પરંતુ ______વર્ષના અંતમાં મે અભ્યાસ છોડ્યો હતો, અને તે દરમિયાનથી આજ દિન સુધી મે અન્ય કોઈ પણ કોલેજ કે શાળા માં વધુ અભ્યાસ કરેલ નથી કે અન્ય કોઈપણ ફેકલ્ટીમાં કે ___________રાજ્યની બહાર કોઈપણ જગ્યાએ આગળ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું નથી તેની હું ખાત્રી આપું છું હાલની આ એફિડેવિટ મે ____________માં એડમિશન મેળવવા માટે અને પરીક્ષા આપવાની હોવાથી બનાવેલ છે. તે સિવાય બીજું કોઈ કારણ નથી. તેમ અન્ય કોઇની પણ જાતની જવાબદરું નથી.

 

ઉપર એફિડેવિટમાં દર્શાવેલ તમામ હકીકતો મારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે, ખોટી એફિડેવિટ કરવી એ ફોજદારી ગુનો બને છે તે હમો સારી રીતે જાણીએ છીએ.

 

સ્થળ:                                                           -------------------------------------

તારીખ:                                                                                     સહી.

 



Post a Comment

0 Comments

close