Marriage Application Form in Gujarati, Marriage Certificate Application Form in Gujarati, Marriage Registration Form in Gujarati,
Marriage Form in Gujarati Format
લગ્ન નોંધણીની યાદી
(ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬ ની કલમ – ૫)
૧.
લગ્નની તરીખ :
૨. લગ્નનું સ્થળ :
૩.
(ક) વરનું પૂરું નામ :
(ખ) તેની ઉમર :
(ગ)ધર્મ :
(ઘ) રહેઠાણનું સ્થળ :
(ચ) સરનામું :
(છ) લગ્ન સમયે વરનો દરરજો. (જે લાગુ પડતું હોય
ત્યાં ખરાની નિશાની કરવી.)
અપરિણિત વિધુર
છૂટાછેડા થયેલ પરિણીત
(જ)
તારીખ અને વરની સહી :
૪.
(ક) કન્યાનું પૂરું નામ :
(ખ) તેણીની ઉમર :
(ગ)ધર્મ :
(ઘ) રહેઠાણનું સ્થળ :
(ચ) સરનામું :
(છ) લગ્ન સમયે વરનો દરરજો. (જે લાગુ પડતું હોય
ત્યાં ખરાની નિશાની કરવી.)
અપરિણિત વિધવા
છૂટાછેડા થયેલ પરિણીત
(જ)
તારીખ અને કન્યાની સહી :
૫.
(ક) વરના વાલીનું પૂરું નામ :
(ખ) ઉમંર :
(ગ) રહેઠાણનું સ્થળ :
(ઘ) સરનામું :
૬.
(ક) કન્યાના વાલીનું પૂરું નામ :
(ખ) ઉમંર :
(ગ) રહેઠાણનું સ્થળ :
(ઘ) સરનામું :
૭.
(ક) વિધિ કરાવનારનું પૂરું નામ :
(ખ) ઉમંર :
(ગ) રહેઠાણનું સ્થળ :
(ઘ) તારીખ અને વિધિ કરાવનારની સહી :
૮.
(ક) પ્રથમ સાક્ષિનું પૂરું નામ :
(ખ) ઉમંર :
(ગ) રહેઠાણનું સ્થળ :
(ઘ) તારીખ અને સહી :
૯.
(ક) બીજા સાક્ષિનું પૂરું નામ :
(ખ) ઉમંર :
(ગ) રહેઠાણનું સ્થળ :
(ઘ) તારીખ અને સહી :
0 Comments
Please do not enter any spam link in the comment box.