RTI Application Format in Gujarati, RTI Form in Gujarati pdf, RTI Application Form in Word Format in Gujarati,

How to Write RTI Application in Gujarati,

RTI Application Format in Gujarati, RTI Form in Gujarati pdf, RTI Application Form in Word Format in Gujarati,

નમૂનો-3:એ

(જુઓ નિયમ 3(1))

માહિતી મેળવવા માટેની અરજી

પ્રતિ,

જાહેર માહિતી અધિકારી,

……………………………………….,

………………………………………

1.     અરજદારનું નામ :

2.     પૂરું સરનામું :

3.     મોબાઈલ નંબર :

4.     Email ID :

જરૂરી માહિતીની વિગત:

·         ………………………………………………………………………………………………………………………………

(નોંધ તમારે જરૂર હોય તે માહિતી ઉપર લખીને માંગી શકો)

5.      માંગેલી માહિતીનો સમયગાળો : 30 દિવસ

6.      અન્ય વિગતો : સદરહુ માહિતી કોર્ટ કાર્યવાહી અંગે જરૂરી હોય સક્ષમ અધિકારી દ્વારા તાત્કાલિક પ્રમાણિત નકલ આપશોજી.

7.      હું આથી જણાવું છું કે માગવામાં આવેલી માહિતી માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, 2005 ની કલમ 8 તથા 9 હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉતમ જાણ મુજબ તે આપની વિભાગ / કચેરીને લગતી છે.

8.      સક્ષમ અધિકારીની કચેરીમાં તા. ______________ના રોજ રૂ. 20 ની કોર્ટ ફી લગાવી કરેલ છે.

સ્થળ :

તારીખ :    /   /2020                                   -------------------------------------

અરજદારની સહી.    

RTI Application Word Format in Gujarati.

RTI Application Word Format in Gujarati

RTI Application PDF Format in Gujarati.

RTI Application PDF Format in Gujarati.

Post a Comment

2 Comments

Please do not enter any spam link in the comment box.

close