Non Creamy Layer Certificate Ration Card Affidavit
એફિડેવિટ
આથી હું નીચે સહી કરનાર _____________________________________, ઉ. આ. વ.______, વ્યવસાય : __________, રહેવાસી : _________________________________________ના આથી હું મારા ધર્મ પ્રમાણેના સોગંદ લઈ જાહેર કરું છું કે..
અમો ઉપર જણાવેલ સરનામે વસવાટ કરીએ છીએ. આ સબધે વસવાટ અંગે જરૂરી પુરાવા અને રહેઠાણના પુરાવા રજૂ કરું છું.
ક્રમ | નામ | ઉમંર | સંબધ |
1 | |||
2 | |||
3 | |||
4 | |||
5 | |||
6 | |||
હું ઉપરોક્ત સરનામે છેલ્લા 10 વર્ષથી વસવાટ કરું છે. અને હું અન્ય કોઈ સ્થળે રેશન કાર્ડ ધરાવતો નથી. એટલે કે મારી પાસે રેશન કાર્ડ નથી. હું મારા વતન ______ જે તાલુકા ____ જિલ્લા ________ રાજ્ય ખાતે હું કે મારા કુટુંબના કોઈ સભ્ય રેશન કાર્ડ ધારણ કરતાં નથી હાલ મારુ વતનમાં રેશન કાર્ડ ચાલતું નથી, જેથી આ સોગંધનામું કરવાની જરૂર પડેલ છે.
ઉપરોક્ત એફિડેવિટમાં જણાવેલ તમામ હકીકત મારા જાણવા તથા માનવા મુજબ સાચી અને ખરી છે ખોટી એફિડેવિટ કરવી એ ભારતીય ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો બને છે જેની અમને જાણ છે
સ્થળ : ——————————
તારીખ :