Sample Passport Missing Affidavit in Gujarati Format,
એફિડેવિટ
આથી હું નીચે સહી કરનાર ____________________________ઉ.આ.વ. _____, ધંધો._____, રહેણાક. _____________________________ના
આથી હું મારા ધર્મ પ્રમાણેના
સોગંદ લઈને જાહેર કરું છુ કે, હું તા. _____________ના રોજ ____વારે _________________________માં મારા પાસપોર્ટની શોધખોળ કરવા છતાં
મળી આવેલ નથી, જે શકય પ્રયત્ન
છતાં મળેલ નથી. જે હક્કિત સાચી અને ખરી છે. તેની લેખિત ખાત્રી આ એફિડેવિટમાં આપું છુ.
સદરહુ એફિડવિટ મારે પોલીસ સ્ટેશનમાં
એફ.આઈ.આર. નોંધવા માટે બનાવું છું, આ રજૂ કરેલ માહિતીની સઘળી જવાબદારી મારી પોતાની રહેશે.
ઉપરની તમામ હક્કિત મારી
જાણ મુજબ સાચી અને ખરી છે. ખોટી એફિડેવિટ કરવી એ ગુનો બને છે જે હું સારી રીતે જાણું
છું.
સ્થળ : --------------------------
તારીખ : સહી
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.