Pedhinamu Affidavit/Sogandhnamu Format in Gujarati,

 (મહેસૂલ વિભાગના તા. 14/05/2014 ના પરિપત્ર ક્ર્માક હક્પ/102014/756/જ અન્વયે)

પરિશિષ્ટ – 1

સોગંધનામું


     આથી અમો સહી કરનાર ______________________________ઉ.આ.વ.___, જાતના._____,ધંધો._____,રહેવાસી.______________________________________. તે અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે,

 

        અમો ઉપરના સરનામે રહીએ છીએ. અમારા પત્નીશ્રી/પતિ/પિતા/માતાશ્રી તારીખ _____________ ના રોજ અવસાન થયેલ છે મર્હૂમની માલીકીની/કબ્જા ભોગવટાની સ્થાવર મિલકત નીચે મુજબ છે. ______ડિસ્ટ્રિક્ટ, સબ – ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા ________ના મોજે ગામ ________ના રે.સર્વે નં.______માં બ્લોક નં __________માં આવેલ “ ____________________________સોસાયટી “ માં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોય નં. _____ કે જેની સાઈજ _______છે અને જેનું ક્ષેત્રફ્ળ _____ ચો.ફૂટ વાળી રહેણાકવાળી મિલકત માટે અમો તેઓના કાયદેસરના નીચે મુજબના વારસદારો છીએ.

પતિ

 પત્ની

  પુત્ર                   પુત્રી

 

  આમ અમો ઉપર મુજબના પત્નીશ્રી/પતિ/પિતા/માતાશ્રી______________________મરનારના કાયદેસરના વારસદારો છીએ. જેમાં પિતા, માતા, તથા તમામ પરિણીત ભાઈઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેની અમો ખાત્રી આપીએ છીએ. તે સિવાય તેઓના અન્ય કોઈ વારસો નથી. તે સોગંદ ઉપર જાહેર કરીએ છીએ.

        આ સોગંદનામામાં જણાવેલ હકીકત ખરી અને સાચી છે. જો કોઈ પણ હકીકત ખોટી અને સાચી જણાય તો તે માટે  હું જવાબદાર થઈશ. 

 


                   

 

સહી. --------------------------------

અરજદારનું નામ


પેઢીનામું બનાવવા માટેની અરજીનો નમૂનો,

 Click Here


એફિડેવિટ / સોગંદનામું PDF

Download

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close