Sex Worker Supreme Court News in Gujarati : નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે 'સેક્સ વર્ક એ પણ એક વ્યવસાય', પોલીસ દ્વારા કરવામાં આવતી ધરપકડ પર પ્રતિબંધ, વધુ માહિતી નીચે મુજબ.

તા. 27/05/2022 

નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યુ છે કે સેક્સ વર્કરને પણ કાયદા સમક્ષ સન્માન અને સમાનતાના હકદાર છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં જણાવ્યુ છે કે દેશમાં વેશ્યાવૃત્તિને કાયદેસર કરી દીધી છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પોલીસ તેમાં કોઈપણ પ્રકારની દખલ કરી શકશે નહીં.

sex worker supreme court news in gujarati, સેક્સ વર્કર્સ, સુપ્રીમ કોર્ટ સેક્સ વર્કસ સમાચાર,sex worker supreme court judgement, sex worker supreme cour


નામદાર સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને કાનૂની વ્યવસાય જાહેર કર્યો છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે પોલીસ આમાં દખલગીરી કરી શકે નહીં અને સહમતિથી આ કામ કરનાર સેક્સ વર્કર સામે કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે તમામ રાજ્યોની પોલીસને સેક્સ વર્કર્સ અને તેમના બાળકો સાથે સન્માનપૂર્વક વર્તવાનો નિર્દેશ આપ્યો છે. અને નામદાર સુપ્રીમ કોર્ટની બેન્ચે સેક્સ વર્કરોના અધિકારોની સુરક્ષા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. કોર્ટે આ ભલામણો પર સુનાવણીની આગામી તારીખ 27 જુલાઈ નક્કી કરી છે. આ અંગે કેન્દ્રને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે કહે છે છે કે,

1. નામદાર સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ સેક્સ વર્કર સાથે પોલીસે તેમની સાથે સન્માનજનક વર્તન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. અને તેમની સામે અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં.

2. નામદાર સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ મીડિયાને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ રીતે સેક્સ વર્કર્સ અને તેમના ગ્રાહકોના ફોટોગ્રાફ્સ પાડીને પોતાની ચેનળ પર બતાવે કે છાપે નહીં. નમાદર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને ઇંડિયન પીનલ કોર્ડ 1860 ની કલમ 354C હેઠળ રક્ષણ મળ્યું છે. આ અંતર્ગત એવી જોગવાઈ છે કે કોઈના અંગત કામની તસવીર લઈ શકાતી નથી કે બતાવી શકાતી નથી.

3. નામદાર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કહ્યું છે કે સેક્સ વર્કર્સ અને તેમના બાળકોને મૂળભૂત માનવીય ગૌરવ અને ગૌરવ સાથે સુરક્ષિત કરવામાં આવે. તેઓ સામાજિક કલંકનો સામનો કરે છે.

3. નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને અન્ય ભલામણો પર તેમના જવાબો દાખલ કરવા કહ્યું છે. ભલામણો પર 8 અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સેક્સ વર્કરોને ફોજદારી કાયદામાં સમાન અધિકાર છે.

4. જાતીય સતામણીનો ભોગ બનેલી સેક્સ વર્કરોને સુવિધાઓ પૂરી પાડવી. તબીબી અને કાનૂની સહાય આપવી જોઈએ.

5. રાજ્ય સરકારે ITPA પ્રોટેક્ટિવ હોમ્સનો સર્વે કરાવવો જોઈએ. જુઓ કેટલી પુખ્ત મહિલાઓ છે, જેમને તેમની સંમતિ વિના રાખવામાં આવી છે. તેમને સમયબદ્ધ રીતે મુક્ત કરવા જોઈએ.

6. પોલીસના વલણ પરથી લાગે છે કે સેક્સ વર્કરોને કોઈ અધિકાર નથી. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ સંવેદનશીલ થવું જોઈએ.

ભારતીય બંધારણ મુજબ દેશના તમામ નાગરિકને સમાનતાનો હકક આપેલ છે અને સ્વંત્રતા આપેલ છે.    

Post a Comment

0 Comments

close