બીએનએસની કલમ ૧૧૫(૧) - સ્વેચ્છાપુર્વક વ્યથા કરવા બાબત - BNS Section 115(1) in Gujarati.
BNS Section 115(1) : "કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઇરાદાથી અથવા વ્યથા થવાનો
સંભવ છે એવિ જાણકારી સાથે જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરે અને તેમ કરીને તેને વ્યથા કરે
તેણે સ્વેચ્છા પુર્વક વ્યથા કરી કહેવાય"
બીએનએસની કલમ ૧૧૫(૨) - સ્વેચ્છાપુર્વક વ્યથા કરવા માટેની સજા
- BNS Section 115(2) in Gujarati.
BNS Section 115(2) : ઉપરોકત જણાવેલ 115(1)ની વ્યાખ્યા મુજબનો કોઈ ગુનો કરે તો તેને
દોષિત ઠરે એક વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીનો
દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
0 Comments
Please do not enter any spam link in the comment box.