BNS Section 54 in Gujarati - ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પરેકની હાજરી

બીએનએસ કલમ ૫૪ (આઇપીસી ૧૧૪) ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પરેકની હાજરી BNS Section 54 in Gujarati

વ્યાખ્યા :


જ્યારે કોઈ વ્યકિત ગુનાને ઉશ્કેરે છે (abet), અને ગુનાનું આચરણ થાય ત્યારે તે વ્યક્તિ ગુનાની જગ્યાએ હાજર હોય, તો તે વ્યક્તિ એવા રીતે દોષિત ગણાશે જેમ કે તેણે પોતે ગુનો કર્યો હોય.

 

BNS Section 54 in Gujarati - ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પરેકની હાજરી

કોઈ વ્યક્તિએ બીજાને ગુનામાં સહાય આપી (જેમ કે યોજના બનાવી, રસ્તો બતાવ્યો, અથવા મદદ કરી), અને જ્યારે ગુનો થયો ત્યારે તે વ્યક્તિએ સ્થળ પર હાજર હતી તો વ્યક્તિને પણ ગુનામાં સંપૂર્ણ રીતે જવાબદાર માનવામાં આવશે.

ઉદાહરણ: BNS Section 54 Example in Gujarati

ભાર્ગવ અને કપિલ બે દોસ્ત છે. ભાર્ગવ કપિલને કહેશે કે "ચાલ, કોઈને ત્યાં ચોરી કરીએ." ભાર્ગવ યોજના બનાવે છે અને કપિલ પણ સહમતી આપે છે. બન્ને એક દુકાનમાં જાય છે ભાર્ગવ અંદર જઈને ચોરી કરે છે અને કપિલ બહાર ઉભો રહીને નજર રાખે છે. અહીં કપિલ ચોરી કરતી વખતે સ્થળ પર હાજર છે અને તેણે અગાઉથી સહાય પણ કરી છે.

તો BNS કલમ 54 અનુસાર, કપિલ પણ રીતે દોષિત છે જેમ કે તેણે પોતે ચોરી કરી હોય.

Post a Comment

0 Comments

close