Consumer Complaint Format in Gujarati - ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ
અરજદાર
નામ : ભાર્ગવ વાળા
સરનામું : સુરત, ગુજરાત
તારીખ : / /2025
પ્રતિ,
ગ્રાહક સુરક્ષા મંચ,
[તમને લાગુ પડતા જિલ્લા/રાજ્યનું નામ અને સરનામું]
વિષય: ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ
માનનીય સાહેબશ્રી,
હું, ભાર્ગવ વાળા(તમારું પૂરું નામ), સુરત ગુજરાત[તમારું સરનામું], આપની સમક્ષ
નીચેની ફરિયાદ રજૂ કરું છું:
૧.ફરિયાદની
વિગતો:
[તમારી સાથે થયેલ બનાવની ટૂકી વિગત જેમાં તમારા જોડે થયેલ - ખરાબ અથવા માલની ગુણવત્તા બારોબાર ન હોય, સેવામાં ખામી, ખોટી માહિતી
આપવામાં આવી હોય વગેરે. ઉદાહરણ: "મેં તારીખ [તારીખ] ના રોજ [કંપની/વેપારીનું
નામ] પાસેથી [પ્રોડક્ટ/સેવાનું નામ] ખરીદી હતી, જેની કિંમત [રકમ] હતી.
પરંતુ તેમાં [સમસ્યા] જણાઈ."]
૨.પુરાવા:
હવે તમે જે વસ્તુની ખરીદી કરેલ હોય તેનું બીલ તથા પેમેંટ કર્યાની વિગત વિગેરે [બિલ, રસીદ, વોરંટી કાર્ડ, ફોટો અથવા અન્ય
કોઈ દસ્તાવેજો જે તમારી પાસે હોય તેનો ઉલ્લેખ કરો.]
૩.વેપારી/કંપનીની
વિગતો:
જે દુકાન કે મોલ કે શો રૂમ પરથી વસ્તુ ખરીદ કરેલ હોય તેની સંપૂર્ણ માહિતી [વેપારી અથવા
કંપનીનું નામ, સરનામું અને સંપર્ક વિગતો જો ઉપલબ્ધ હોય તો આપો.]
૪.વિનંતી:
[તમે શું ઈચ્છો છો તે
સ્પષ્ટ કરો, જેમ કે - રિફંડ, નુકસાનની ભરપાઈ, પ્રોડક્ટ બદલવી
વગેરે. ઉદાહરણ: "હું [રકમ] રૂપિયાનું રિફંડ અથવા નવી પ્રોડક્ટની માંગણી કરું
છું."]
આથી આપને વિનંતી છે કે મારી ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરી મને
ન્યાય આપવામાં આવે. જરૂરી પુરાવા અને દસ્તાવેજો હું સાથે જોડું છું અને જો જરૂર
પડે તો હાજર થવા તૈયાર છું.
આભારી,
[ભાર્ગવ વાળા]
[સંપર્ક નંબર]
[ઈમેલ આઈડી જો હોય
તો]
સાથે જોડાયેલા
દસ્તાવેજો:
[દસ્તાવેજનું નામ] - 1
[દસ્તાવેજનું નામ] - 2
0 Comments
Please do not enter any spam link in the comment box.