Pedhinamu Application Format in Gujarati, પેઢીનામું બનાવવા માટેની અરજીનો નમૂનો,

પેઢીનામું બનાવવા માટે સૌપ્રથમ આ અરજી તલાટી સાહેબશ્રીને આપવાની હોય છે, જે અરજીનો નમૂનો નીચે મુજબ છે. 

અરજદારનું નામ :

રહેવાસી :

તારીખ :

પ્રતિ શ્રી,

તલાટી સાહેબશ્રી,

___________.

વિષય:પેઢીનામું બનાવી આપવા બાબતે

જય ભારત સાથ જણાવવાનું કે મારા પત્નીશ્રી/પતિ/પિતા/માતાશ્રી ______________________________________કરીને હતા. જેઓનું અવસાન તારીખ : _____________ના રોજ થયેલ છે, અને તેમની માલીકીની મિલકતમાં એફિડેવિટમાં જણાવ્યા મુજબના સીધી-લીટીના ______વરસદારોનો સમાવેશ થાય છે, તે સિવાય બીજા કોઈ વારસદારો નથી આથી આપશ્રીને અમોને પેઢીનામું બનાવી આપવા વિનંતી છે. 

                                                                        લિ. આપનો વિશ્વાસુ.

                                                                                {અરજદાર}

પેઢીનામા માટે જરૂરી એફિડેવિટ/સોગંદનામું નો નમૂનો નીચેની લિંક પર ક્લિક કરો. 

Pedhinamu Application Format in Gujarati pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page