Sahmati Patra Format in Gujarati

Sammati Patra in Gujarati – Gumastadhara Sammati Patra in Gujarati

-:: સંમતિ પત્રક ::-

આથી હું નીચે સહી કરનાર __________________________. ઉમર.______વર્ષ.____,ધંધો._____,રહેવાસી.________________________________________________

આથી મારા ધર્મ પ્રમાણેના સોગંદ લઈ જાહેર કરું છું કે, અમો ઉપરોક્ત સરનામા પર રહીએ છીએ, અમોની માલિકીની મિલકત દુકાન નં. AA, સરનામું .___________________________. ખાતે આવેલ છે, જે મિલકત ખરેખર અમારા માલિકીની છે, તે મિલકત અમો મારા પતિ નામે ____________________________ ને અમો જય ખોડિયાર કંગન સ્ટોર ના નામે ધંધો કરવા માટે સંમતિ આપીએ છીએ. આ અંગે અમોને કોઈપણ જાતનો વાંધો કે તર તકરાર નથી.

હાલ અમોના પતિને ______ મ્યુનીસિપલ કચેરી ખાતે ગુમાસ્તાધારાનું લાયસન્સ કઢાવવાની જરૂરિયાત હોવાથી પુરવારૂપે આપવા આ સંમતિ પત્રક કરવામાં આવેલ છે.

                      ઉપર સંમતિ પત્રકમાં દર્શાવેલ તમામ હકીકતો મારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે, ખોટું સંમતિ પત્રક બનાવવું એ ફોજદારી ગુનો બને છે તે હમો સારી રીતે જાણીએ છીએ.

સ્થળ:                                                  ——————————-

તારીખ:                                                                   સહી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page