IPC 354 in Gujarati Definition (વ્યાખ્યા)
IPC 354 માં કોઈપણ સ્ત્રી ઉપર આબરૂ લેવાના ઇરાદાથી તેણી ઉપર હુમલો કરે અથવા તેવું કરવા જોર જુલમ કરે તો IPCની કલમ 354 લાગુ પડે છે. અને ભારતીય દંડ સંહિતાની આ કલમ – IPC 354 નો ઉદ્દેશ્ય મહિલાઓની નમ્રતા અને ગરિમાનું રક્ષણ કરવાનો છે અને તેનાથી સંબંધિત અપરાધ કરનારાઓ માટે દંડની જોગવાઈ છે.
IPC 354 in Gujarati
“IPC 354: જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી પર આબરૂ લેવાના ઇરાદાથી આક્રમણ કરે છે, અને તે વ્યક્તિ જાણતા હોય કે તે તેના કારણે તેણીની આબરૂ લેશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તે સ્ત્રી ઉપર હુમલો કરે, અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરે છે” તો તેવા વ્યક્તિ કલમ IPC 354 હેઠળ ગુનો કરીઓ કહેવાય.
Any man who assaults or uses criminal force to any woman or abets such act with the intention of disrobing 1 or compelling her to be naked, shall be punished with imprisonment of either description for a term which shall not be less than three years but which may extend to seven years, and shall also be liable to fine.
IPC 354 in English
धारा 354 किसी महिला की शील भंग करने के इरादे से उस पर हमला करने या आपराधिक बल का प्रयोग करने वाले को दंडित करती है। यह लेख धारा 354 के दंड पहलू और समाज की वर्तमान वास्तविकताओं के साथ तालमेल बिठाने के लिए ऐसी सजा को बढ़ाने की आवश्यकता पर ध्यान केंद्रित करेगा।
IPC 354 in Hindi
IPC Section 354 in Gujarati Punishment (સજા)
- જો કોઈપણ વ્યક્તિ કલમ IPC 354 હેઠળ ગુનેગાર સાબીત થાય તો તેને એક વર્ષથી ઓછી નહીં અને 5 વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે.
- IPC 354 in Gujarati Traible By (કઈ કોર્ટને કેસ ચલાવવાની સતા છે)
- જો IPC 354 હેઠળ ગુનો દાખલ થાય તો તેની ટ્રાઇલ ચલાવવાની સતા કોઈ પણ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી પાસે હોય છે.
CrPC ના અનુસૂચિ 1 હેઠળ વર્ગીકરણ
અપરાધ | સજા |
---|---|
તેણીની નમ્રતાનો આક્રોશ ઠાલવવાના ઈરાદાથી મહિલા પર હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ | 1 થી 5 વર્ષ + દંડ |
કોગ્નિઝેબલ | જામીન | ટ્રાયેબલ |
---|---|---|
કોગ્નિઝેબલ | બિનજામીનપાત્ર | કોઈપણ મેજિસ્ટ્રેટ |