SMC Bahedhari Patrak in Gujarati, SMC Employee Bahedhari Patrak in Gujarati, Safai Kamdar Bahedhari patrak in
Gujarati,
આથી હું નીચે સહી કરનાર ______________________________________,
ઉ.આ.વ. , જાતે.
હિન્દુ,
ધંધો. ,રહેવાસી.
__________________________________________________________________ના આ બાંહેધરી પત્રક લખી આપી જણાવું છું કે…..
મારા પિતા સ્વ.
________________________________________________નું
ચાલુ નોકરીમાં તારીખ _________________ ના
રોજ અવસાન થયેલ છે. તેઓ ___________________________ ઝોનમાં, ________,
વોડ
ઓફિસમાં સબ–સેનેટરી ઇન્સ્પેકટર તરીકે
ફરજ બજાવતા હતા. તેઓનું અવળાં થવાથી અમારા
પરિવારમાંથી મને એટલે ___________________________________________ ને આશરીત તરીકે નોકરી આપવા માટે મારા પરિવાર જનોએ મને નોકરી આપવા માટે
સંમતિ આપેલ હોય, જેથી મને નોકરી મળે તો હું
મારી માતૃશ્રી ___________________________________ તથા
મારી નાની બહેન ___________________________________ નો સાર
સંભાળ રાખવામાં માટે હું બાંહેધરી લખી આપું છું,
તેઓની
હું સદા સારસંભાળ રાખીશ, તેઓને કોઈપણ પ્રકારની તકલીફ
પડશે નહીં તેની ખાત્રી આપું છું. તેઓના સંપુર્ણ પ્રકારની
જવાબદારી હું માથે લઉ છું. તેઓની ભવિષ્યમાં પણ સારસંભાળ
રાખીશ, તે બદલ હું આ સંમતિ લખી આપું છું.
ઉપર જણાવેલ તમામ હકીકતો મને કાબુલ મંજુર છે.
સ્થળ: —————————————–
તારીખ:
Bahedhari Patrak in Gujarati Pdf
Download