Crpc Section 451, Muddamal Application format in Gujarati Language – સી.આર.પી.સી. (Crpc Section 451)ની કલમ 451 હેઠળ મુદ્દામાલ અરજી

 Crpc
Section 451, Muddamal Application format in Gujarati Language

  

Crpc Section 451, Muddamal Application format in Gujarati Language


મહેરબાન સુરતના      એડી.સિવિલ જડ્જ તથા જે.એમ.એફ.સી. સાહેબની કોર્ટમાં,

                         (પોલીસ સ્ટેશન નામ) પો.સ્ટે।ગુ..નં.000000000 /2020 

                                                           એમ.વી.એક્ટની કલમ 185 મુજબ 

મુદ્દામાલ અરજી નંબર____________/2020

 

 ફરિયાદી:- સરકાર શ્રી 

 

વિરુદ્ધ 

 

અરજદાર/આરોપી:- (અરજદાર અથવા આરોપીનું આખું નામ )

... 40,          ધંધો:- હિન્દૂ 

રહેવાસી: સુરત,…

મોબાઈલ નંબર :- 00000-00000

 

 

સી.આર.પી.સી. (Crpc Section 451)ની કલમ 451 હેઠળ મુદ્દામાલ અરજી 



 

 

હમો અરજદારની માનસર નમ્ર અરજ છે કે….

 

હમો અરજદાર ઉપરોક્ત બતાવેલ સરનામે રહીએ છીએ અને હમો અરજદારની માલિકીનો મુદ્દામાલ (મુદામાલનો પ્રકાર). કે જેનો રજી.નં.GJ-05-LR-0000
છે. જેનો ચેચીસ નં.0000000000
 તથા એન્જીન નં. 000000000
 છે. જે સદર વાહન લીંબાયત પોલીસ સ્ટેશનના તપાસ  કરનાર અમલદારે (પોલીસ સ્ટેશનનું નામ ) પો.સ્ટે,ગુ..નં.00000000000
/2020
થી એમ. વી. એક્ટની કલમ
185
મુજબના ગુનાના કામે જમા લીધેલ છે જે  પરત મેળવવા હમો અરજદારે હાલની અરજી આપ સાહેબને કરેલ છે.

  

મજકુર મુદ્દામાલ વાહન હમો અરજદારની માલિકીનો છે અને મજકુર મુદ્દામાલ વાહન વધુ સમય પોલીસ સ્ટેશનમાં ખુલ્લામાં અને જાળવણી વિના પડી રહે તો તેના ટાયર, ટ્યુબ,સ્પેર પાર્ટ્સ, એન્જીન વિગેરેને નુકશાન થાય તેમ છે તથા સદર વાહન હમો અરજદારનું એકમાત્ર અવર હવરનું સાધન છે અને વધુ સમય પડી રહે તો અમોને અવર જ્વરમાં ખુબજ તકલીફ વેઠવી પડે તેમ છે તથા 
હમોને આર્થિક નુકશાન સહન 
પડે તેમ છે.

 

           સબબ ઉપરોક્ત તમામ સંજોગો લઇ મજકુર મુદ્દામાલ વાહન HERO
MOTOCORP LTD, PASSION PRO CAST SS.
કંપનીની મોટરસાયકલ કે જેનો રજી.નં.GJ-05-LR-0000 હમો અરજદારને યોગ્ય રકમના બોન્ડ ઉપર પરત સોંપવા ન્યાયના હિતમાં યોગ્ય હુકમ ફરમાવશોજી, આપ નામ. કોર્ટમાં મુદ્દામાલ અરજી સંદર્ભે જે 
કોઈ શરતો ફરમાવશોજી તેનું હમો અરજદાર ચુસ્તપણે પાલન કરીશું,

 

 

સાથે સદર વાહનની આર સી બુકની ઝેરોક્ષ નકલ રજુ કરેલ છે 

 

 

 

સ્થળ: સુરત                                              ———————————–

તારીખ:   /  
/2020                                            (
અરજદારની સહી.)

                       



——————————————-

અરજદારના એડવોકેટની સહી..


Muddamal Application Format PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page