Documents Required For Solvency Certificate in Gujarati, Solvency Certificate Form Pdf Gujarati, Affidavit Format in Gujarati

Documents Required For Solvency Certificate in Gujarati:
સોલવંશી
સર્ટિફિકેટ માટે જરૂરી પુરાવા
(ડોકયુમેંટ).


Documents Required For Solvency Certificate in Gujarati, Solvency Certificate Form Pdf Gujarati, Affidavit Format in Gujarati

  • અરજદારનું
    આધાર કાર્ડ
    , પાન કાર્ડ, કોઈ પણ એક
    પ્રૂફ
        
  • અરજદારના
    પાસપોર્ટ સાઇઝના ફોટા
  • દસ્તાવેજ (બજાર
    કિમતના ચોથા ભાગનો બને
    )
  • વેરાબીલ
  • લાઇટબિલ
  • ઈન્ડેક્ષ
    નકલ
  • બે સાક્ષી આધાર કાર્ડ, પાન કાર્ડ, કોઈ પણ એક
    પ્રૂફ)
      
  • એફિડેવિટ
  • 3/- રૂ ની
    કોર્ટ ફી ટિકિટ
  • 1.00.000/- કે ઉપરનું
    હોય તો વેલ્યુએશન રિપોર્ટ મૂકવો
  • 7/12 ની નકલ

Solvency Certificate Form Pdf Gujarati


Download PDF


Solvency Certificate Affidavit Format in Gujarati
સોલવંશી સર્ટિફિકેટ મેળવવા બાબતે એફિડેવિટ

 

Download PDF

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page