Domicile Police Clearance Certificate format in Gujarati – Police Clearance Certificate Affidavit format in Gujarati,
-:: એફિડેવિટ::-
આથી હું નીચે સહી કરનાર _________________, ઉ. આ. ઉ. ___, ધંધો – અભ્યાસ, રહેવાસી. _____________________સુરતના હમારા ધર્મના સોગંદ લઈ જાહેર કરું છું કે….
હમો ઉપરોક્ત સરનામે માલિકીની મિલકતમાં માતા પિતા પરિવાર સાથે રહેતા આવેલ છે અને હમો જન્મજાત સુરતનો જ રહીશ છીએ અને મારો જન્મ તારીખ :____________ના રોજ સુરતમાં જ જન્મ થયેલ અને જન્મ બાદ આજદિન સુધી સુરતમાં જ રહી અભ્યાસ કરેલ છે અને તે દરમિયાન હમો એફિડેવિટ કરનાર પણ કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારના ગુનાઓ નોંધાયેલ નથી કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં કેસો પેન્ડિંગ નથી કે ચાલુ નથી કે કોઈપણ પ્રકારના ફોજદારી કેસો કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નથી કે કોઈપણ પ્રકારના કોર્ટ પ્રકરણ ચાલી આવેલ નથી જે હકીકત જાહેર કરવા તથા ___________ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કલિયરન્સ સર્ટિફિકેટ મેળવવા કરેલ છે.
મારી નોકરી અર્થે ડોમિસાઇલ સર્ટિફિકટ કઢાવવાનું હોય અને તેમાં પોલીસ કલિયરન્સ સર્ટિફિકેટની જરૂર હોય જેથી હાલની આ એફિડેવિટ પોલીસ કલિયરન્સ સર્ટિફિકેટ મેળવવા કરેલ છે.
ઉપરોક્ત એફિડેવિટમાં લખેલ તમામ હકીકત હમારા જાણવા તથા માનવ મુજબ સાચી છે. ખોટી માહિતી રજૂ કરવી ગુનો બને છે તેની હમોને જાણ છે.
સુરત
તારીખ : . ————————————
સહી.
Good work