Legal Notice For Recovery of Money Format in Gujarati

Legal Notice For Recovery of Money in Gujarati, 

legal notice for recovery of money format in gujarati,legal notice for recovery of money format in gujarati pdf download,legal notice for recovery of

R.P. A.D

તારીખ:-    /    /20

 

પ્રતીશ્રી,

(સામાવાળાનું નામ) તે ____ના
પ્રોપરાઇટર ,

સરનામું :

મોબાઈલ નંબર:

 

 

અમો એડવોકેટ __________
આથી અમોને અમોના અસીલ (અરજદારનું
નામ)  તે __________ના પ્રોપરાઇટર
, રહે.__________________________________________ની મળેલ સૂચના અને ફરમાઈશ અન્વયે તમોને નોટિસ
આપી
જણાવીએ છીએ કે

 

 1. અમારા અસીલ ઉપરોક્ત સરનામે રહે છે
  અને ________ નામની ફર્મ ધરાવે છે. અમારા અસીલ ઇલેક્ટ્રીકસ ફીટીંગ તથા
  સામાનના વેચાણ સહિતનું કામ કાજ કરે છે, તમો ____ ખાતે _______ના નામથી તથા
  પોતાના વ્યક્તિગત નામથી તથા સવન આવેન્યુ એલ. એચ. એમ વિવિધ નામથી બાંધકામના
  પ્રોજેક્ટ અને અન્ય વિવિધ પ્રકારના ધંધાઑ ધરાવો છો. તમારી અમારા અસીલના કાકા ________
  સાથે ઘણા સમયથી ઓળખાણ છે અને તમો અને અમારા અસીલના કાકા વચ્ચે ખૂબ જ સારો
  મિત્રતાનો સંબંધ છે. તેમના થકી આપની મુલાકાત અમારા અસીલશ્રી સાથે થઈ હતી.

 

 1. તમો અમારા અસીલશ્રીના ધંધાથી વાકીફ
  થયા બાદ તમોએ અમારા આસિલને પોતાના ઘરના ચાલતા ઇલેક્ટ્રીકટ ફીટીંગમાં જરૂર
  પડતાં તમામ ઇલેક્ટ્રીકટ સામાન હમોના અસીલ પાસેથી ખરીદવાનું નક્કી કરેલ. જે
  અંગે તમો અને અમારા અસીલ વચ્ચે કામ બાબતે વાતચીત અને કામ કઈ રીતે, કેટલા સમય
  સુધી અને કેટલી રકમમાં કરવું તે નક્કી કરેલ અને તે મુજબ અમારા અસીલએ તમોના
  ઉપર જણાવેલ સરનામે ઇલેક્ટ્રીકલ  ફીટીંગમાં જરૂર પડતાં તમામ ઇલેક્ટ્રીકટ
  સામાન મોકલાવેલ હતો. જે અંગે કાયદેસરનું બિલ બનાવેલ જેની વિગત નીચે મુજબની
  છે.

 

ક્રમ

વિગત

બિલની
તારીખ

અમોના
આસિલની પેઢીનું નામ

રકમ

1

બિલ
નંબર – 12

 

 

2,67,621/-

 

 

 

 

કુલ્લ
રકમ

2,67,621/-

 

 1.  આમ, ઉપરોક્ત મુજબનો તમામ ઓર્ડર મુજબનો માલ
  હમારા અસિલે તમોને તમારા ઉપરોક્ત જણાવેલ સરનામે મોકલી આપેલો અને તે માલ તમોને
  મળી  ગયેલો અને તે રીતે સદરહુ માલના
  હમારા અસીલના તમારી પાસેથી રૂ. 2,67,621/- અંકે રૂપિયા બે લાખ સડસઠ હજાર
  છસો એકવીસ પૂરા
  માલના બાકી લેણા પડતાં હતા અને માલના નાણાં 30 દિવસમાં
  ચૂકવી
  આપવાનો વેપારી શિરસ્તો ચાલી આવેલ છે અને તે બાકી નાણાં ચૂકવવામાં
  કસૂર થાય તો વાર્ષિક 24% લેખે વ્યાજ અગર વ્યાજની નુકશાની સહિત
  ચૂકવવાની શરત થયેલી અને તે બાકી નાણાં પેટે હમારા અસિલે તમો પાસે વારંવાર ટેલિફોનિક
  દ્વારા સદર બાકી લેણી રકમની માંગણી કરતાં ચાલી આવેલ અને તમોના ઠેકાણે રૂબરૂ
  આવીને પણ સદર લેણી રકમની માંગણી કરેલી પરંતુ જરૂરી મુદત વિત્યા બાદ પણ ચૂકવેલ
  નથી અને સદર નાણાં કાયદેસર રીતે તમો કનેથી વસૂલ મેળવવા અમારા અસીલ હરકોઈ રીતે
  હક્કદાર છે.

 

 1. સદર આપેલ સમાનના નાણાં અંગે વખતોવખત
  અમારા અસિલ તરફે તમોના ઓફિસના ઠેકાણે કાયદેસરનું તેમના ઇ. એમ. એસ. ફર્મના
  નામનું બિલ આપેલ છે તથા રૂબરૂ ઉઘરાણીઑ તમો કને કરવામાં આવેલ છે. તેમ છતાં તમો
  કોઈ સંતોષકારક જવાબ આપતા નથી અને સમય વ્યતીત કરતાં આવેલા છો. આથી બાકી નીકળતા
  રૂપિયાની ઉઘરાણી કરવા હાલની નોટિસ તમોને આપવી પડેલ છે.

 

 1. આ સંજોગોમાં આથી તમોને આ કાનૂની
  નોટિસ આપી તાકીદ કરવામાં આવે છે કે આ નોટિસ મળેથી દિન-15 માં તમોએ
  અમારા અસીલ __________ ના નામનો રૂ. 2,67,621/- અંકે રૂપિયા બે લાખ સડસઠ
  હજાર છસો એકવીસ પૂરા
  નો તેમજ આજ દિન સુધીના કુલ્લે વ્યાજના રૂ.
  50,000/- અંકે રૂપિયા પચાસ હજાર પૂરા
  એમ મળી કુલ્લે રૂ. 3,17,600/-
  અંકે રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર છસો પૂરા
  નો પેઇજ એકાઉન્ટ નોટ નેગોશીએબલ
  ચેક અમારા અસીલના ઠેકાણે મોકલી આપવો અને તેની કાયદેસરની પાકી પહોંચ મેળવી
  લેવી.

 

 1. આ નોટિસનો અમલ કરવામાં તમો જો કસૂર
  કરશો યા ઢીલ કરશો તો તમો વિરુદ્ધ અમારા અસીલ દિવાની તથા તમોએ કરેલ ગુનાહિત
  કૃત્યો બદલ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને તેના ખર્ચ અને પરિણામ માટે
  તમો તમામ રીતે જવાબદાર બનશો, જેની નોંધ લેશો.

 

 1. તમારા કસૂરના કારણે આ નોટિસ આપવી પડી
  હોય નોટિસના ખર્ચના રૂ. 4,500/- પણ અલગથી ચૂકવી આપશો.      

 

સ્થળ

                                                                      

એડવોકેટે _____________________

તે

______________________________

ના એડવોકેટે ની સહી.

 

—————————————

(અરજદારનું
નામ)

(મારી
સૂચના અને ફરમાઈશથી

નોટિસ
આપવામાં આવેલ છે )

Legal Notice For Recovery of Money Format in Gujarati pdf Download,

II Download II

Enable GingerCannot connect to Ginger Check your internet connection
or reload the browser
Disable in this text fieldRephraseRephrase current sentenceEdit in Ginger×

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page