Nilkanth Gujarati Font Free Download For Windows 10, Harikrishna Gujarati Font Download,

Nilkanth Font Gujarati Word, Nilkanth
Gujarati font Download, 

હેલ્લો મિત્રો,

    ઘણાસમયથી બધા મિત્રોના મેસેજ આવતા હતા કે સાહેબ તમે ગુજરાતી
ટાઈપિંગ ક્યાં
Font માં કરો છો,

તો મિત્રો હું NILKANTH અને Harikrishna આ બંને Gujarati Font નો ઉપયોગ
કરું છુ અને મિત્રો ખૂબ જ સરળ રીતે સે આ બંને
Gujarati Font માં ટાઈપિંગ કરવું, મારૂ અંદાજ મુજબ કદાચ તમને બધા મિત્રોને પણ આ Gujarati Font માં
ટાઈપિંગ કરવું ખૂબ સરળ લાગશે જેથી હું આ બંને
Gujarati Font ની લિન્ક નીચે આપું છૂ
અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી ને તમારા કમ્પ્યુટર
/ લેપટોપ માં Install કરી ને ગુજરાતી ભાષા
સરળ રીતે ટાઈપિંગ કરી શકશો
. મિત્રો ગુજરાતી ટાઈપિંગમાં સ્પીડ લાવવા માટે પ્રેક્ટિસ ખૂબ
જરૂરી છે
.   


How to Install Nilkanth and Harikrishna Gujarati Font

       સૌપ્રથમ તમે નીચે આપેલ લિન્ક પર
ક્લિક કરી
Gujarati Font Download કરી
અને ત્યારબાદ તે
Gujarati Font પર
ડબલ ક્લિક કરશો એટલે નીચે મુજબના ફોટા મુજબનું પેજ ખુલશે અને તેમાં આપેલ
Install બટન
પર ક્લિક કરશો એટલે તે
Gujarati Font તમારા
કમ્પ્યુટર લેપટોપ માં
Save થઈ જશે ત્યારબાદ તેનો ઉપયોગ તમે બધા મિત્રો સરળ રીતે
કરી શકશો અને તમને ટાઈપિંગ બાબતે કોઈ સવાલ હોય તો તમે મને
Comment કરી
ને પૂછી શકો છો

Nilkanth Gujarati Font Free Download For Windows 10, Harikrishna Gujarati Font Download,

Nilkanth Gujarati Font download ZIP file, 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page