Warrant Cancellation Application Format in Gujarati, How to Cancel Non-Bailable Warrant in Cheque Bounce Case Application Format in Gujarati


મહે.     ના એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબ તથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સાહેબની કોર્ટમાં

                                                                  ખા.ફો.કે.નં.            /20

 

ફરિયાદી : – _________________________________________________

 

-:: વિરુધ્ધ ::-

 

આરોપી :-__________________________________________________



વિષય :- વોરન્ટ રદ કરવા અંગે   

 

            સદર હું કેસ સંદર્ભે નામદાર કોર્ટમાં આજરોજ ઠરાવ હોય, સદર કામના આરોપી તરફે
માનસરની
 નમ્ર અરજ કરી જણાવવાનું કે 

 

        સદર કામમાં તારીખ _______________ની મુદત છે. અમો આરોપી
અગાઉની મુદતે આકસ્મિક કારણોસર બહાર ગામ રોકાયેલ હોવાના કારણસર
(જે કારણસર નામદાર કોર્ટમાં હાજર ન રહિયા હોય તે કારણ લખવું)  આપ નામદાર કોર્ટમાં
હાજર રહી શકેલ નહીં
, જેથી આપ નામદાર કોર્ટે
અમો આરોપી વિરુધ્ધમાં વોરન્ટ ઇશ્યૂ નો હુકમ કરેલ છે
. આજરોજ અમો આરોપી કોર્ટમાં હાજર થયેલ છે. ન્યાયના વિશાળ હિતમાં વોરન્ટ રદ કરવા હુકમ કરવા મહેરબાની
કરશોજી
.

        હવે પછી નામદાર
કોર્ટમાં દર મુદતે હાજર રહેવાની ખાત્રી તથા બાંહેધરી આપીએ છીએ
.

 

સ્થળ:                                                                ————————-

તારીખ :                                                            આરોપીની સહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page