Non Creamy Layer Certificate Affidavit Format in Gujarati, Non Creamy Layer Certificate Form in Gujarati

Non-Creamy Layer Certificate Affidavit Format in Gujarati

Non Creamy Layer Certificate Form નોનક્રિમીલેયર સર્ટિફિકેટ માટેનું ફોર્મ

નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ માટેના જરૂરી ડોકયુમેંટ / પુરાવાઓ

  1. આધાર કાર્ડની નકલ
  2. જાતિનો દાખલો
  3. આવકનો દાખલો
  4. રેશનકાર્ડની નકલ (રેશન કાર્ડ ન હોય તો એફિડેવિટ Link : ફોરમેટ
  5. વેરાબીલ / લાઇટ બિલ / ભાડાકરાર Link : ભાડાકરાર ફોરમેટ
  6. બે સાક્ષીના આધારકાર્ડ તેજ સોસાયટીના
  7. મેયરશ્રી/ ધારાસભ્ય /કોપોરેટરનો દાખલો
  8. અરજદારનું તથા પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિ. 

ભાડાકરાર માટેના પુરાવાઓ

  1. માલિકના આધારકાર્ડની નકલ
  2. માલિકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
  3. માલિકના નામનું વેરાબીલ / લાઇટ બિલ
  4. ભાડૂતના આધારકાર્ડની નકલ
  5. ભાડૂતનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો 

    હેલ્લો મિત્રો, આજે હું તમને નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ માટે એફિડેવિટ / સોગંદનામું કઈ રીતે ત્યારે કરવામાં આવે તેના વિષે જાણવું છું.. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરતાં એફિડેવિટ / સોગંદનામુંનું ફોરમેટ મેળવી શકશો. 

Non Creamy Layer Certificate Affidavit Format in Gujarati PDF

    સૌપ્રથમ તમે લોકો નીચે આપેલ PDF ફાઇલની લીગલ પેજ માં ઝેરોક્ષ કાઢી લેજો ત્યારબાદ તેમાં તમારી તમારા પિતાની /માતાની યોગ્ય અને જરૂરી માહિતી ભરી દેજો ત્યારબાદ તમારે રૂ. 50/- નો સ્ટેમ્પ લેવાનો રહશે. અને ત્યારબાદ તેને નોટરી અડવોકેટ પાસે નોટરી કરાવવાની રહેશે. એટલે તમારું નોન ક્રિમીલેયર માટે એફિડેવિટ / સોગંદનામું તૈયાર.. વધુ કોઈ માહિતી માટે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page