SMC Birth Certificate Name Change & Correction Affidavit Format in Gujarati

SMC Birth Certificate Name Change Affidavit Format in Gujarati

એફિડેવિટ

 આથી અમો નીચે સહી કરનાર__________________________________________આ.ઉ.વ._______ધંધો._________રહેવાસી.__________________________________________________________તથા (માતા) ____________________________________આ.ઉ.વ._______ધંધો._____રહેવાસી._______________________________________.

          આથી અમો એમોના ધર્મ પ્રમાણેના સોગંદ લઈ જાહેર કરીએ છીએ કે, એમોનો પુત્ર નામે ___________નો જન્મ ____________ના રોજ ________ખાતે થયેલ જે બદલ એમોએ તારીખ ________ ના રોજ એમોના પુત્ર ના જન્મ અંગેની નોંધણી _________મહાનગર પાલિકાની જોનમાં નોંધણી નંબર ______________કરાવેલ જેમાં મારા પુત્રનું નામ ભૂલથી _________ ને બદલે _________ લખાયેલ છે. મારા પુત્રનું ખરું અને સાચું નામ _________ છે જે હકકીત ખરી અને સાચી છે.

          સદરહુ હાલ અમોને એમોના પુત્ર નામે __________ ના જન્મના પ્રમાણપત્ર માં તેનું નામ સુધારવાની જરૂરિયાત હોવાથી _______મ્યુનિસિપલ કચેરીએ પુરાવા તરીકે રજૂ કરવા આ એફિડેવિટની જરૂરિયાત પડી છે.

          ઉપર એફિડેવિટમાં દર્શાવેલ તમામ હકીકતો મારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે, ખોટી એફિડેવિટ કરવી એ ફોજદારી ગુનો બને છે તે હમો સારી રીતે જાણીએ છીએ.

સ્થળ

તારીખ                                               —————————————- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page