ભારત નો ફોજદારી અધિનિયમ, 1860 હેઠળ કુલ 23 પ્રકરણ અને 511 સેકશન આવેલા છે. આ કાયદા ને ભારતીય દંડ સહિત તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારત નો ફોજદારી અધિનિયમ ને ક્રિમીનલ કોડ (criminal code) તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ કોઈ ગુણ ને સાબિત કરી ને સજા આપવામાં થઇ છે.