IPC 323 Section Definition & Punishment in Gujarati

IPC 323 in Gujarati Definition (વ્યાખ્યા)

IPC 323માં સ્વેચ્છા પૂર્વક કોઈને વ્યથા કરે તો તેની શિક્ષા વિષે જણાવેલ છે.
“જો કોઈ વ્યક્તિ IPC ની કલમ 334માં જણાવેલ તત્વો કે સંજોગો સિવાય કોઈને પણ સ્વેચ્છા પૂર્વક વ્યથા કરવામાં આવે તો તેને આ IPC કલમ 323 હેઠળ ગુનો કરીઓ કહેવાઈ”


IPC (भारतीय दंड संहिता की धारा ) की धारा 323 के अनुसार:-
स्वेच्छया उपहति कारित करने के लिए दण्ड :- “उस दशा के सिवाय, जिसके लिए धारा 334 में उपबंध है, जो कोई स्वेच्छया उपहति कारित करेगा, वह दोनों में से किसी भांति के कारावास से, जिसके अवधि एक वर्ष तक की हो सकेगी, या जुर्माने से, जो एक हजार रुपए का हो सकेगा, या दोनों से, दण्डित किया जाएगा।”

IPC 323 in Hindi


As per section 323 of IPC (Indian Penal Code) :-
Punishment for voluntarily causing hurt. :- “Whoever, except in the case provided for by section 334, voluntarily causes hurt, shall be punished with imprisonment of either description for a term which may extend to one year, or with fine which may extend to one thousand rupees, or with both.”

IPC 323 in English

IPC 323 in Gujarati Example (ઉદાહરણ)

ઉદાહરણ: ધારો કે ભુરો અને લખો, સામ સામે કોઈ વાતને લઈને ઉગ્ર દલીલો કરતાં હોય. અને આ દલીલ દરમિયાન, ભુરો ઉશ્કેરાઈ જઈને ગુસ્સોમાં લખાના ચહેરા પર મુક્કો મારે છે, જેના કારણે તેણીની આંખ કાળી પડી જાય છે અને સામાન્ય ઈજાઓ થાય છે. આ કિસ્સામાં, ભુરાને સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા બદલ IPC 323 હેઠળ ગુનો દાખલ થાય છે.
અને જો ભુરો દોષિત ઠેરવવામાં આવે છે, તો તેને IPC 323 હેઠળ નિર્દિષ્ટ કર્યા મુજબ એક વર્ષ સુધીની કેદ, એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ સજા કેસના ચોક્કસ સંજોગો અને કોર્ટની વિવેકબુદ્ધિ પર આધારિત હશે.

IPC 323 in Gujarati Punishment (સજા)

  • એક વર્ષની કે અથવા એક (1000) હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
  • IPC 323 in Gujarati Triable By (કઈ કોર્ટને કેસ ચલાવવાની સતા છે)
  • જો IPC 323 હેઠળ ગુનો દાખલ થાય તો તેની ટ્રાઇલ ચલાવવાની સતા કોઈ પણ મેજિસ્ટ્રેટ સાહેબ પાસે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page