RTI Second Appeal કઈ રીતે કરવી ??
હેલ્લો દોસ્તો.
હું આપનો દોસ્ત કાયદાગુરુ(www.kaydaguru.com) આજે હું તમને આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી કેમ માંગવી તેની જાણકારી આપીશ..
સૌપ્રથમ દોસ્તો કોઈ પણ માહિતી મેળવવી હોય તો જેતે અધિકારીશ્રીને તમે જે માહિતી લેવા માંગતા હોવ તેના માટે અરજી આપો અને જે પણ માહિતી મેળવવા માંગતા હોવ તે તમામ વિગતવાર અરજીમાં જણાવવાની રહેશે.. અરજી માટેનો નમૂનો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો – https://www.kaydaguru.com/2021/02/rti-application-format-in-gujarati-rti.html
ત્યારબાદ દોસ્તો તમોએ ઉપરોક્ત મુજબ માંગેલ માહિતી યોગ્ય ન હોય અથવા અધૂરી માહિતી આપેલ હોય અથવા યોગ્ય જવાબ મળેલ ન હોય તો તમે ફર્સ્ટ અપીલ કરી શકો છો જેની લિન્ક નીચે મુજબ છે. – https://www.kaydaguru.com/2020/10/rti-act-2005-first-appeal-format-in.html
ત્યારબાદ ફર્સ્ટ અપીલમાં પણ તમોને યોગ્ય માહિતી ન મળી હોય તો તમો સેકંડ અપીલ કરી શકો છો જે નીચે મુજબના નમૂના માં ત્યાર કરી ને જેતે અધિકારીને મોકલી શકો છો. વધુ માહિતી માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો..