એફિડેવિટ
આથી હું નીચે સહી કરનાર _________________________________, ઉ.આ.વ. ______, જાતે. ____, ધંધો. _______, રહે. _______________________________________________ના અમારા ધર્મ પ્રમાણેના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે,
અમો એફિડેવિટ કરનારના ________ પો.સ્ટે,ડાયરી નં ________ તા. _____________ થી _____________________ મુજબ ગુનાના કામે હમો અરજદારનું __________________કંપનીનો
મોડલ __________નો મોબાઈલ જેનો મોબાઈલ નંબર________જેનું સીમકાર્ડ ______કંપનીનું છે. અને જેનો IMEI નં._______________________ & _______________________ છે. તે સદર
મોબાઈલ પોલીસે કબ્જે લીધેલ છે જે મોબાઈલ છોડાવવા સારું કોર્ટમાં અરજી કરેલ છે
પરંતુ સદર મોબાઈલ અંગેના બિલ તથા ચલણ અમો એફિડેવિટ કરનારથી કસેક શરતચુકથી ગુમ થઈ
ગયેલ છે હાલ મળી આવે તેમ નથી સદર મોબાઈલ અમો એફિડેવિટ કરનારની માલિકીના છે અને જે
જાહેર કરવા સારું આ એફિડેવિટ કરેલ છે. ભવિષ્યમાં
જો કોઈ બિલ કે ચલણ મોબાઇલના મળી આવે તો સદર કોર્ટમાં રજૂ કરીશું જેની બાહેધરી પણ
સદર એફિડેવિટ થી આપીએ છીએ.
ઉપરોક્ત જણાવેલ તમામ હક્કિત મારી
જાણ મુજબ સાચી અને ખરી છે. ખોટી એફિડેવિટ કરવી એ ફોજદારી ગુનો
બને છે જે હું સારી રીતે જાણું છું.ચ્હે
સ્થળ : ————————-
તારીખ : સહી