Gujarat High Court Civil Judge Exam Recruitment 2022, Gujarat Judicial Services Exam – Vacancy Notification 2022 – Gujarat Civil Judge Exam Notification

હેલ્લો દોસ્તો,

આમ Civil Judgeની તૈયારી કરતાં તમામ વકીલ મિત્રો માટે ખુશ ખબર છે અને Civil Judgeની તૈયારી કરતાં હોવ તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવતા સમયમાં Civil Judgeની Exam લેવાની છે એવું તેની https://gujarathighcourt.nic.in/ Website પર જણાવી દીધેલ છે. આમ આ ભરતી માટેનું ડિટેલ્સ Notification ટૂક સમયમાં જાહેર કરવામાં આવશે જેમાં Civil Judges માટેની Final કેટલી Vacancy રાખવામા આવશે. તેમજ જે મિત્રોએ બાર કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન નથી કરેલ તેવા મિત્રો જેમ બને તેમ વહેલા બાર કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરવી નાખે,

ગુજરાત હાઇકોર્ટ દ્વારા Civil Judgesની પરીક્ષા માટેની ઍક જાહેરાત તારીખ 15/01/2022 ના રોજ ગુજરાત હાઇકોર્ટની https://gujarathighcourt.nic.in/ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, આમ ગુજરાત હાઇ કોર્ટ દ્વારા લગભગ 219 Civil Judgesની આગામી સમયમાં ભરતી કરવાની છે જે બાબતની જાહેરાત ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર નોટિફિકેશન આપી દેવામાં આવેલ છે. આ પરીક્ષા ક્યારે અને કેટલા Civil Judge માટેની જગ્યા રાખવાની છે જે બાબતે ગુજરાત હાઇકોર્ટ આવતા સમયમાં જાહેરાત આપશે. આમ નીચેની માહિતી ગુજરાત હાઇ કોર્ટ દ્વારા નવી જાહેરાત કરવમાં આવશે તૈયારે જણાવવામાં આવશે.   

Gujarat Judicial Services Eligibility Criteria 2022

Will be Updated Later

Gujarat Judicial Services Application Process 2022

Will be Updated Later

Gujarat Judicial Services Exam Application Fees 2022

Will be Updated Later

Educational Qualification, Age limit,   

Will be Updated Later

Gujarat Judicial Services Vacancy Details – 2022

Will be Updated Later

Gujarat Judicial Services Exam 2022 Dates

Will be Updated Later

Gujarat Civil Judge Exam Syllabus / Exam Pattern

Will be Updated Later

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page