IPC is not applicable to whom, This law does not apply to anyone who includes the following names.

IPC is not applicable to whom

This law does not apply to anyone who includes the following names.

  1.  President
  2.  Governor
  3.  Foreign ruler
  4.  Foreign enemy
  5.  Foreign army
  6.  Warship
  7.  Senior Judge of the Court
  8.  UNO officials

The Indian Criminal Code 1860 does not apply to all of the above. As the President of India, the Indian Criminal Code 1860 cannot be enforced, nor can there be a Governor, or a foreign ruler, a foreign enemy, a foreign army, a warship, a senior court judge, or a UN official. The Criminal Act of 1860 will not apply. Nor can he be prosecuted under any section of the Indian Criminal Code.


આ કાયદો કોને લાગુ પડતો નથી જે નીચે મુજબના નામનો સમાવેશ થાય છે

  • રાષ્ટ્પતિ
  • રાજ્યપાલ
  • વિદેશી રાજ્યકર્તા
  • વિદેશી દુશ્મન૫
  • વિદેશ લશ્કર
  • યુદ્ધ જહાજ
  • અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ
  • યુ.નોના અધિકારી

                        ઉપરોક્ત તમામને ભારતીય ફોજદારી અધિનિયમ 1860 લાગુ પડતો નથી. જેમ કે ભારતના રાષ્ટપતિ હોય તેમણે ભારતીય ફોજદારી અધિનિય 1860 લાગુ પાડી શકાય નહીં તેમજ રાજપાલ હોય, કે વિદેશી રાજ્યકર્તા હોય, વિદેશી દુશ્મન હોય, વિદેશી લશ્કર હોય, યુદ્ધ જહાજ હોય, અદાલતના વરિષ્ટ ન્યાયાધીશ હોય, કે યુનોના અધિકારીઓ હોય, આમ ઉપરોક્ત તમામ ને ભારતીય ફોજદારી ધારો 1860 લાગુ પડશે નહીં. તેમજ તેના વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ મુજબની કોઈ કલમ હેઠળ કાર્યવાહી કરી કે થઈ શકે નહીં. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page