IPC 506(2) in Gujarati Defination (વ્યાખ્યા)
“જો ધમકી મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની હોય ત્યારે આ કલમ હેઠળ ગુનો કરેલ ગણાય.”
IPC 506(2) in Gujarati Example (ઉદાહરણ)
કોઈ ઍક વ્યક્તિ “ભુરો” ને “લખા” નામની વ્યક્તિ બંને એકજ સોસાયટીમાં બાજુ બાજુમાં રહે છે અને બંને વચ્ચે કાર પાર્કિંગ બાબતે ઝગડો થાય છે જેમાં “ભુરા” નામની વ્યક્તિને “લખો” નામના વ્યક્તિને અહિયાં કાર પાર્ક કરીશ તો તને જીવતો નહીં રહેવા દેવ અને જાનથી મારી નાખીશ તેવી ગુનાહિત ધમકી આપે તો આ કલમ 506(2) હેઠળ “લખો” એ ગુનો કરેલ ગણાય.
IPC 506(2) in Gujarati Punishment (સજા)
સાત વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
જો IPC 506(2) હેઠળ ગુનો દાખલ થાય તો તેની ટ્રાઇલ ચલાવવાની સતા કોઈ પણ પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ સાહેબ પાસે હોય છે.
અપરાધ | સજા |
---|---|
ગુનાહિત ધાકધમકી જો મૃત્યુ અથવા ગંભીર ઇજા પહોંચાડવાની ધમકી હોય, વગેરે. | 2 વર્ષ અથવા દંડ અથવા બંને 7 વર્ષ અથવા દંડ અથવા બંને |
કોગ્નિઝેબલ | જામીન | ટ્રાયેબલ |
---|---|---|
નોન-કોગ્નિઝેબલ નોન-કોગ્નિઝેબલ | જામીનપાત્ર જામીનપાત્ર | કોઈપણ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ |