Police Witnesses Will Testify Through Video Conference in Gujarat State Court – Beginning in four districts.

હવે 2/10/2023 થી ગુજરાત રાજ્ય ની કોર્ટમાં પોલીસ સાહેદો વિડિયો કોન્ફરન્સ થી જુબાની આપશે. ચાર જિલ્લામાં શરૂઆત.

પોલીશ વિભાગમાં જુદા જુદા રાવર્ગના પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા ગુના નોંધવા, ગુનાની તપાસ કરવા જેવી ખુબજ અગત્યની કામગીરી કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવાની કામગીરી કરવામાં આવે છે.જેના કારણે તમામ વર્ગના ધિકારી/કર્મચારીઓને નામદાર કોર્ટમાં જુબાની આપવા માટે મુદ્દામથી હાજર રહેવું પડે છે.પોલીસ અધિકારીની બીજા જીલ્લામાં બદલી/નિવૃત્તી ને કારણે નામદાર કોર્ટમાં જવા આવવાનો ખુબજ રસમય વ્યય થાય છે.જે રામયનો વ્યય ન થાય અને મદાર કોર્ટની કામગીરી સમયરાર પુર્ણ થાય તે માટે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે રાજ્યના ચાર કમિશનર વિસ્તાર તેમજ ગાંધીનગર જીલ્લામાં Video Conference System ના માધ્યમથી ન્યાયાલય સમક્ષ સાહેદી આપવા પ્રાયોગિક ધોરણે અમલવારી તા.૨/૧૦/૨૦૨૩ ના રોજથી શરૂ કરવામાં આવનાર છે.જેમાં એકત્રતા જળવાઇ રહે તે માટે નીરો મુજબની કાર્યવાહી કરવાની રહેશે:-

નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ કોર્ટ/વિડીયો કોન્ફરન્સ મારૂતે પુરાવા આપવાની કાર્યવાહીને રારળ બનાવવા અને ન્યાયિક પ્રણાલીની કામગીરીને સુવ્યર્વાસ્થત કરવા માટે “Gujarat High Court Rules for Video Conferencing for Courts (High Court and Subordinate Courts), 2021” જાહેર કરવામાં આવેલ છે. આ નિયમો અનુસરીને કોર્ટની કાર્યવાહીમાં વિડીયો કોન્ફરન્સીંગ ટેક્નોલોજીના ઉપયોગ તે સંચાલિત કરવા માટે એક વ્યાપક માળખા તરીકે અદાલતો (હાઈકોર્ટ અને સબઓર્ડિનેટ કોર્ટ) પોલીસ અને એક પટ થી વિડીયો કોન્ફરેન્સ મારફતે પુરાવા લઇ શકે છે.

પોલીસ વિભાગના તપારા કરાર અધિકારીઓને નામદાર કોર્ટમાં વિડીયો કોન્ફ૨ન્સીંગ દ્વારા પુરાવા/શાહેદી આપવાની સુવિધાની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૪-શહેર અને ૧-જિલ્લા (ગાંધીનગર)થી 2 ઓક્ટોબરથી ચાલુ થવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ વિભાગના અધિકારીઓ નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓ બીજા જિલ્લા શહેરમાંથી ફક્ત વિડીયો કોયરન્સીંગ મારતે ડૂબરૂ હાજરી આપ્યા વગર પુરાવા સાહેદી આપી શકાશે.

આ વિડીયો કોન્ફરન્સીંગ સુવિધા માટે ૪-શહેર અને ૧-જિલ્લા (ગાંધીનગર)માં સંકલનકામાં ૧ કમ્પ્યુટર અને રકેશરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી તપાસના કાગળો, સાહેદી આપતાર તપાસ કરનાર અધિકારીને ઇ-મેઇલ/મેરોજથી મળી શકશે.

કોર્ટ દ્વારા કોર્ટની બિલ્ડીંગમાં વિડીયો કોન્ફરન્સીંગ કરવા માટે અલાયદા રૂમ અને ટેકનિકલ વ્યવસ્થાઓ જેમાં મોનિટર, કોમ્પ્યુટર/વિડીયો કોન્ફરન્સ યુનિટ તેમજ વિડીયો કોન્ફરન્સસ સોફ્ટવેર, ઇન્ટરનેટ કોટીવિટી અને વેબગ/માઇની સુવિધા આપવામાં આવશે.

કોર્ટમાં જ્યારે કોઈ કેસ ચાલવા દરમ્યાન તપાસ કરનાર અધિકારીને સાહેદી/પુરાવા આપવા માટે સમન્સ વોટ આપવામાં આવે ત્યારે ઇન્ચાર્જ અધિકારીશ્રીએ. નોડલ અધિકારીશ્રી ના સંપર્કમાં રહી વિડીયો કોન્ફરન્સથી સાહેદી નાપવાનો સમય મેળવી, તે મુજબના સમયે શાહેદી આપનાર ધિકારી/કર્મચારીઓ હાજર રહે તે માટે આ અગાઉથી સંપર્ક કરીને જાણ કરવાની રહેશે અને તપાચ અધિકારીને કેશની વિગતો અગાઉથી મોકલવા માટે સરકારી વકીલથી સાથે સંપર્ક કરી રાંકલન સાધવાનો રહેશે. કેસની વિગતો તપાર કરનાર અધિકારીને રસ્કેનરના માધ્યમથી સ્કેન કરીને ઈ-મેઇલ મેસેજ મારફતે મોકલશે. તપાા કરનાર અધિકારી ક્યા નજીકના શહેરમાંથી વિડીયો કોન્ફરન્સથી સાહેદી આપનાર છે, ને માહિતી લઈને કોર્ટમાં જાણ કરશે, જેથી કોર્ટ દ્વારા વિડીયો કોન્ફરન્સની લિંક સંબંધિત કોર્ટને મોકલી શકાય. મુદ્દતના દિવો તપાસ કરનાર અધિકારીશ્રી પોતે નિયત વર્કિંગ યુનિફોર્મમાં નજીકના શહેરમાંથી હાજર રહીને સાહેદી આપી શકશે.

Police Witnesses Will Testify Through Video Conference in Gujarat State Court - Beginning in four districts.

સાહેદી આપતા પહેલા, વિડીયો કોન્ફ૨તા નિયમ મુજબ RPC (Remote Point Coordinator) ૨૨ાફ દ્વારા Verificationની કામગીરી કરવામાં આવશે. ચકાસણી પછી વિડીયો કોન્ફરન્સના લિંક મારફતે વિડીયો કોન્ફરન્સ ચાલુ કરવામાં આવશે. સરકારી વકીલશ્રી દ્વારા સરતપારાની કાર્યવાહી અને સામાવાળાના વકીલશ્રી દ્વારા ઊલટ તપારા કરવામાં આવશે. ઊલટ તપાસ બાદ જો સરકારી વકીલને જરૂર પડે તો ઘણા કિસ્સાઓમાં કોઈ દરતાવેજ વિગેરે રેફર કરવાના રહી ગયો હોય તો સાહેદની ફેર તપાસ કરવામાં આવશે. વધુમાં, આરોપીની ઓળખ તથા અટક કરેલ હોવા બાબતે પ્રશ્નો પૂછતાં સમયે આરોપીની હાજરી પ્રત્યક્ષ અથવા જેલથી વિડીયો કોન્ફ૨ન્સ મારફતે કરવામાં આવશે સાહેદી પૂર્ણ થયા પછી વિડીયો કોન્ફરન્સ લિંક બંધ કરવામાં આવશે.

(૧) નોડલ અધિકારીથી:

ન્યાયાલયમાં વિડીયો કોન્ફરન્સીંગ બાબતે શહેર વિસ્તારમાં DCPશ્રી અને છલ્લા કક્ષાએ Dy.SPશ્રી કક્ષાના અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. તેમની સાથે વાયરલેસ PSI નો ઉપયોગ ઇન્ચાર્જ તરીકે કરી શકાશે કે જેઓએ જીલ્લા કોર્ટના અધિકારીઓ સાથે નિયમિત સંકલન કરવાનું રહેશે.

અત્રેની કચેરીના પત્ર No. G-1/Crime(T-2/Video Conference/23/1443/2023, 11.05/09/ 2023થી વિડીયો કોન્ફરન્સ થી સાહેદી આપવા સારૂ સંબંધિત કોર્ટ વિસ્તારના પોલીસ અધિકારક્ષેત્ર ધરાવતા સિનીયર પોલીસ અધિકારીઓની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે નોડલ ઓફીસરની યાદી નીચે મુજબ છે:

Police Witnesses Will Testify Through Video Conference in Gujarat State Court - Beginning in four districts.

(૨) સુપરવિઝન અધિડારીશ્રી:

ન્યાયાલયમાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જયારે વિડીયો કોન્ફરન્સ લેવાની હોય તે અંગેના રામન્સ/વોરંટની બજવણી કરવા સારૂ અલગથી PI/PSI રેન્કના અધિકારીશ્રીની નિમણૂંક કરવાની રહેશે. ના બાબતે નોડલ અધિકારી સુપર્ચવઝન કરશે.

(3) ઇન્ચાર્જ અધિકારીશ્રી/કર્મચારીથી:

  • થાણા અમલદારધીએ નામદાર કોર્ટમાંથી આવતા સમન્સ વોરંટની બજવણી સમયસર થાય તેમજ કોઇપણ મા/વોરંટની બજવણી કરવાની રહી જાય તે બાબતે જરૂરી દેખરેખ રાખી બજેલ રામન્સ વોટ નામદાર કોર્ટમાં પરત મોકલવાની કાર્યવાહી ચોક્સાઇપૂર્વક કરવાની રહેશે. તેમજ રામસ વોટની બજવણી કરવા માટે પુરતા પ્રમાણમાં કર્મચારીઓની ફાળવણી કરવાની રહેશે.

આ બાબતે ઈન્ચાર્જ અધિકારીશ્રી દ્વારા RPC (Remote Point Coordinator)સાથે સંકલન કરવાનું રહેશે.

(૪) પાયલોટ પ્રોજેક્ટ:

આ પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં શરૂ કરતા પહેલા પ્રથમ 4 શહેરો અને 1 જિલ્લા ગાંધીનગરમાં પાયલોટ

પ્રોજેક્ટ ધોરણે અમલમાં મૂક્વાની દરખારત છે. આનાથી પ્રોજેકટના રાજ્યવ્યાપી લચને તિમુક્ત બનાવવા માટેના પડકારોને સમજવામાં મદદ મળશે.

અમદાવાદ શહેરમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓ તપાસ અધિકારી તરીકે વડોદરા, સુરત અને રાજકોટ શહેર અને ગાંધીનગર જિલ્લામાંથી જુબાની આપી શક્શે.

મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓના પોલીસ

અધિકારીઓને તેમના નજીકના શહેરમાંથી ડિપોઝિશન આપી શકાશે. સંકલન કક્ષના કર્મચારીઓ મોબાઇલ ફોન/દસ્તાવેજ રકેનરનો ઉપયોગ કેક્સ સંબંધત મેમરીને તાજું કરવા માટે 10 ને કોઈપણ કાગળો મોકલવા માટે કરી શકશે.

જુબાનીની તારીખ પહેલાં, સંક્લન પક્ષ દ્વારા સંબંધિત પોલીસ અધિકારીને અગાઉથી જાણ કરવાની રહેશે. સંકલન કક્ષ દ્વારા તપાસ અધિકારીને કેસની વિગતો અગાઉથી મોકલવા માટે ારકારી વકીલ સાથે સંપર્ક કરી સંકલન સાધવાનો રહેશે.

સરકારી વકીલ મોબાઇલ ફોન અથવા ડોક્યુમેન્ટ સ્કેનર દ્વારા કેશની વિગતો સુરીશ્ચત રીતે શેર કરી શકે છે.જુબાનીના દિવસે, વિડીયો કોન્ફ૨રાતી લિંક શેર કરવામાં આવશે અને નિયુક્ત વર્ચ્યુઅલ કોર્ટ કેબીનમાં સ્થાનિક કોર્ટમાં જુબાની લેવામાં આવશે. જુબાની દÁમયાન, બે કોઇ દસ્તાવેજ શેર કરવાનો હોય તો તે સ્કીન શેરિંગ દ્વારા કરી શકાય છે.

(૫) Video Conference માટે જરૂરી સાધનોની ફાળવણી તથા તકેદારી

  • નામદાર કોર્ટમાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સાહેદી આપવા માટે એક અલાયદુ યુનિટ ઉભુ કરવાનું રહેશે જેમાં pc તથા ૨કેલરની વ્યવસ્થા કરવાની રહેશે.
  • Video Conference સુચારૂપે ચાલે તે માટે તેનું સંચાલન કરવા માટે Wireless PI/PSIનો ઉપયોગ કરી શકાશે.
  • Video Conference યુનિટમાં નિમણુક કરેલ કર્મચારીઓએ કોન્ફરન્સ સિસ્ટમમાં કોઇપણ પ્રકારની ખામી ન ઉદ્દામવે તે માટે સતત ધ્યાન રાખવાનું રહેશે.તેમ છતાં કોઇ ખામી ઉદ્દભવે તો ઝડપથી નિવારણ લાવી શકાય તે માટે પુરતા ઉપકરણો યુનિટમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.
  • ચાલુ વિડીયો કોન્ફરન્સીંગ વખતે power interrupt થાય તે બાબતને નકારી શકાય નહી જેથી યુનિટમાં ફાળવેલ કર્મચારીઓએ વિદ્યુત બોર્ડના અધિકારી/કર્માચારી સાથે સંકલનમાં રહીને કામગીરી ક૨વાની રહેશે, તેમજ તે શક્ય હોય તો power સતત ચાલુ રાખવા માટેની સિસ્ટમની પણ વ્યવસ્થા કરવાની રહેશે.
  • Video Conference System બંધ ખામી ઉદ્દભવે તેવા સંજોગોમાં લાંબા સમય સુધી બંધ ન રહે તે માટે પુરતી વ્યવરથા કરવાની રહેશે.

ઉપરોક્ત સુચનો ધ્યાને લઇ Video Conferenceથી સાહેદી આપવાની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે નોડલ અધિકારીશ્રીએ અસરકારક સુપરવિઝન રાખવાનું રહેશે.

બિડાણ: Copy of the Rules Issued by Hon’ble Gujarat High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page