હેલ્લો દોસ્તો આજે હું તમને Best Marriage Biodata Word Format કઈ રીતે બનાવવું તે શીખવીશ. હાલના સમયમાં લોકો જુના રીતિ રિવાજો મુજબ સગાઈ કરવા કરતાં પહેલા છોકરા કે છોકરીનો BIODATA જ માંગવી લેતા હોય છે અને ત્યારબાદ છોકરા છોકરીને યોગ્ય લાગે તો જ એક બીજાના માતા પિતા જોડે વાતચીત કરે છે એટલે લોકો પહેલા માતા પિતા જ જોઈને નક્કી કરતાં તે સમય હવે નથી રહીઓ જેથી લોકો Hindu Marriage Biodata Format Word File Download ક્યાથી અને કઈ રીતે તૈયાર કરવું તેના વિષે વિચારતા હોય છે જેથી જ આપડે આ Simple Biodata Format in Word તૈયાર કરવામાં આવેલ છે જેથી છોકરા કે છોકરીઓ પોતાની રીતે પોતાની યોગ્ય માહિતી ભરીને સરળ રીતે Marriage Biodata જાતે તૈયાર કરી શકે.
મિત્રો નીચે આપેલ Simple Biodata Format in Word માં તમે જાતે તમારી પોતાની માહિતી ભરીને જાતે જ તમારો Marriage Biodata તૈયાર શકો છો અને આ Word ફાઇલમાં તમે તમારી જાતે અન્ય વિગતો પણ ઉમેરીને તમારી રીતે અલગ પણ તૈયાર કરી શકો છો.
Simple Marriage Biodata Format in Word
II શ્રી ગણેશાય નમઃ II
Name : Raj
Date of Birth : 10th Oct 1994
Place of Birth : Surat
Time of Birth : 02 AM
Language Known : English, Gujarati, Hindi,
Complex : Fair
Manglik : Yes/No
Weight : 65Kg
Height : 5Ft 5Inches
Mobile Number : 99251*****
Email Address : ahirson22@gmail.com
Residence Address : Surat, Gujarat – Pincode No.
Caste : Hindu
Gotra :
Manglik : Yes/No
Qualification : B.Com, LL.B
Occupation : Advocate
Father’s Name : Kapilbhai
Father’s Occupation : PSI
Mother’s Name : Divyaben
Mother’s Occupation : PI
Habit : Never Drinking,
Skills : Responsible, Confident, Honest, Caring,
Bobbies : Listening Music, Reading, Swimming,