Anticipatory bail meaning in Gujarati
Anticipatory Bail એટલે ગુજરાતીમાં તેને “આગોતરા જામીન” કહેવાય છે.
આગોતરા જામીન એટલે શું?
જ્યારે કોઈ વ્યક્તિને એવું માનવને કારણ હોય કે બિનજામીનપાત્ર ગુનો કરેલ હોવાનો ખોટા આરોપમાં એમની ધરપકડ થવાની દેહશત અથવા કોઈ ખોટી ફરિયાદ થવાનું જણાય આવતી હોય તેવા સંજોગોમાં તે જેતે સેશન્સ અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી શકે કે આવી ધરપકડના પ્રસગે તેને જામીન પર મુક્તન કરવામાં આવશે પરંતુ અદાલત કેટલાક સંજોગોને અને પુરાવાને આધારે કરશે કે આગોતરા જામીન આપવા કે નહીં જેની સંપૂર્ણ માહિતી માટે ફોજદારી કાર્યાવહીનો કાયદો 1973 ની કલમ – 438માં આપવામાં આવેલ છે.