Will Format in Gujarati, Vasiyatnama in Gujarati Format Download

How to Write a Will Sample in Gujarati language

(વિલ યાને વસિયતનામું, વસિયતનામું નમૂનો)
–:: વીલ યાને વસિયતનામું ::–

          સવંત ______ ના ______ને, વાર:- ______, તારીખ:- ___ માહે:- _______, સને:- _______ ના અગ્રેજી દિને….

          હું નીચે સહી કરનાર ______________________________________________ની તથા _____________________________ની દીકરી/દીકરો, જાતના: ____, ઉ.આ.વ.:___, ધંધો: ____, રહે.: __________________________________ના આથી મારૂ છેલ્લું વીલ યાને વસિયતનામું કરી જણાવું છું કે:-

          મારી ઉમર હાલ જૈફ થયેલ છે, હાલ હું નિવૃત છું, હાલ હું શું કરું છું તે સારી રીતે સમજી શકું છું, મરવું મનુષ્ય માત્રને નિર્માણ છે, જેથી મારા મરણ બાદ મારી સ્થાવર-જંગમ માલ મિલકતોની મારી મરજી પ્રમાણે વ્યવસ્થા થાય , તેમજ મારા મરણ બાદ મારા વારસો વચ્ચે કોઈ તર-તકરાર ન થાય તે માટે હું આ મારૂ છેલ્લું વીલ યાને વસિયતનામું કરું છું. જે મારા મરણ બાદ અમલમાં આવશે સહી. આ અગાઉ મે કોઈ વીલ યાને વસિયતનામું કરેલ નથી. આમ છતાં પણ આ સિવાય મારૂ કોઈ વીલ યાને વસિયતનામું નીકળી આવે તો તે હું આથી હું રદબાતલ કરું છું અને આ મારા છેલ્લા વીલ યાને વસિયતનામાં પ્રમાણે મારા મરણ બાદ મારી સ્થાવર તથા જંગમ માલ મિલકતોની વ્યવસ્થા થાય તેવું હું આથી ફરમાન કરું છું.

મારા વરસદારોની વિગત

ક્રમવરસદારોના નામ અને સરનામાઉમરસંબંધ
1નામરહેવાસી. પતિ
2.નામરહેવાસી પુત્રી
3.નામરહેવાસી પુત્રી
4.નામરહેવાસી પુત્ર

          આમ, મારા વરસદરોમાં ઉપર જણાવેલ બે દીકરી તથા ઍક દીકરો ચાલી આવેલ છે તે સિવાય હું મારા પતિ સાથે રહું છું. આમ ઉપર દર્શાવેલ મારા વારસો સિવાય અન્ય કોઈપણ સીધી લીટીના વારસદારો નથી(હાલ ઉપરોક્ત વિગત ફક્ત તમોની જાણ માટે લીધેલ છે તમોને લાગતી વળગતી વિગત તમોએ સુધારો કરવાનો રહેશે).

          મારી સ્થાવર તથા જંગમ માલ મિલકતો ચાલી આવેલ છે. જે નીચે જણાવેલ સ્થાવર અને જંગમ માલ મિલકતો પૈકી મારા વણવહેચાયેલ હિસ્સાની હું એકલી સંપૂર્ણ અને સ્વંતત્ર માલિક, મુખત્યાર તથા કબજેદાર ચાલી આવેલ છું. જેથી નીચે જણાવેલ સ્થાવર તથા જંગમ માલ મિલકત સંદર્ભે હું હરકોઈ પ્રકારે વહીવટ તથા વ્યવસ્થા કરવા હક્કદાર હોવ, તેવા હક્કની રૂએ આ વિલથી મારા મરણ બાદ મારી નીચે જણાવેલ સ્થાવર તથા જંગમ માલ મિલકતો મારા નીચે જણાવેલ વારસદારોને સંપૂર્ણ અને સ્વતંત્ર માલિકી હકકે આપવા હું ફરમાન કરું છું.

સ્થાવર મિલકતની વિગત

1.   _____ ડિસ્ટ્રિક્ટ, _____ સબ ડિસ્ટ્રિક્ટ, શહેર ___ની વધારેલ હદ વિસ્તારમાં સમાવિષ્ટ તથા હાલ ______ તાલુકા તરીકે ઓળખાતા મોજે ______ના રે.સ.નં. ____ માં આવેલ યુનિટ નં. 1 માં ________________________ ના નામથી પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં _____ તથા તેના ઉપર આવેલ બાંધકામ સહિતની મિલકત પૈકી મ્યુ. ટેનામેંટ દફતરે ટેનામેંટ નં. ____________________ વાળી મિલકત મારી સંપૂર્ણ માલિકી કબ્જા, ભોગવાટાની ચાલી આવેલ છે.

2.  _____ ડિસ્ટ્રિક્ટ, _____ સબ ડિસ્ટ્રિક્ટ, શહેર ___ની વધારેલ હદ વિસ્તારમાં સમાવિષ્ટ તથા હાલ ______ તાલુકા તરીકે ઓળખાતા મોજે ______ના રે.સ.નં. ____ માં આવેલ યુનિટ નં. 1 માં ________________________ ના નામથી પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં _____ તથા તેના ઉપર આવેલ બાંધકામ સહિતની મિલકત પૈકી મ્યુ. ટેનામેંટ દફતરે ટેનામેંટ નં. ____________________ વાળી મિલકત મારી સંપૂર્ણ માલિકી કબ્જા, ભોગવાટાની ચાલી આવેલ છે.

જંગમ મિલકતોની વિગત

1.     _____________બઁકની ફિક્સ ડિપોજિટની રસીદ નં. 059470

2.     મારૂ _______________, ______ શાખાના ખાતા નં. _________________ માં રહેલ રોકડ રકમ વ્યાજ ડિવિડંડ સહિતના તમામ લાભો.

3.     આ ઉપરાંત મારી પાસે રહેલ વાસણ કુસણ, સોના, ચાંદીના જો કોઈ દાગીના હોય તો તે શેર, ડિબેન્ચર, રોકડ સિક સહિતની હરકોઈ પ્રકારની જંગમ મિલકત.

     મારી ઉપર દર્શાવેલ સ્થાવર તથા જંગમ માલ મિલકતોની હું સમજી વિચારીને નીચે મુજબની વ્યવસ્થા કરું છું, જે મારા નીચે જણાવેલ વરસદારોને મારા મરણ બાદ માલિકી હકકે આપવા ફરમાન કરું છું અને તેવું ફરમાન મારા મરણબાદ અમલી બનશે સહી.

સ્થાવર મિલકતની વિગત

1.   _____ ડિસ્ટ્રિક્ટ, _____ સબ ડિસ્ટ્રિક્ટ, શહેર ___ની વધારેલ હદ વિસ્તારમાં સમાવિષ્ટ તથા હાલ ______ તાલુકા તરીકે ઓળખાતા મોજે ______ના રે.સ.નં. ____ માં આવેલ યુનિટ નં. 1 માં ________________________ ના નામથી પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં _____ તથા તેના ઉપર આવેલ બાંધકામ સહિતની મિલકત પૈકી મ્યુ. ટેનામેંટ દફતરે ટેનામેંટ નં. ____________________ વાળી મિલકત મારી સંપૂર્ણ માલિકી કબ્જા, ભોગવાટાની ચાલી આવેલ છે. જે મિલકત મૂળ મારા વડીલ પિતાશ્રી ________________ની માલીકીની ચાલી આવેલ ત્યારબાદ સદરહુ મારા પિતાશ્રીના તમામ વારસદારો વચ્ચે સંયુક્ત મિલકતનો વહેચણી કરાર તા.________ ના રોજ એકજીકયુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ કરવામાં આવેલ અને તે વહેચણી કરારથી ઉપરોક્ત ટેનામેંટ નં. __________________ વાળી મિલકત મને પ્રાપ્ત થયેલ જેથી તેવી મિલકત સંદર્ભે હું હરકોઈ પ્રકારે વેચાણ, વહીવટ કરવા હક્કદાર હોવ આ વિલની રૂએ સદરહુ મિલકત મારો દીકરા _________ તથા મારી દીકરી _________________ને એક સરખા હિસ્સે યાને કે 50% – 50% હિસ્સે આથી આપવા હું ફરમાન કરું છું.

2.  _____ ડિસ્ટ્રિક્ટ, _____ સબ ડિસ્ટ્રિક્ટ, શહેર ___ની વધારેલ હદ વિસ્તારમાં સમાવિષ્ટ તથા હાલ ______ તાલુકા તરીકે ઓળખાતા મોજે ______ના રે.સ.નં. ____ માં આવેલ યુનિટ નં. 1 માં ________________________ ના નામથી પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં _____ તથા તેના ઉપર આવેલ બાંધકામ સહિતની મિલકત પૈકી મ્યુ. ટેનામેંટ દફતરે ટેનામેંટ નં. ____________________ વાળી મિલકત મારી સંપૂર્ણ માલિકી કબ્જા, ભોગવાટાની ચાલી આવેલ છે. જે મિલકત મૂળ મારા વડીલ પિતાશ્રી _______________ની માલીકીની ચાલી આવેલ ત્યારબાદ સદરહુ મારા પિતાશ્રીના તમામ વારસદારો વચ્ચે સંયુક્ત મિલકતનો વહેચણી કરાર તા.____________ ના રોજ એકજીકયુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ કરવામાં આવેલ અને તે વહેચણી કરારથી ઉપરોક્ત ટેનામેંટ નં. _______________________ વાળી મિલકત મારા ભાઈ _______________________________નાને પ્રાપ્ત થયેલ. તેમજ ત્યારબાદ સદર _________________ ઉપરોક્ત ટેનમેંટ નંબરવાળી મિલકત મને કબ્જા સહિતના વેચાણ કરારથી તા. _______________ ના રોજ વેચાણ આપી દીધેલ. જેથી તેવી મિલકત સંદર્ભે હું હરકોઈ પ્રકારે વેચાણ, વહીવટ કરવા હક્કદાર હોવ આ વિલની રૂએ સદરહુ મિલકત મારી દીકરી _________________નાને સંપૂર્ણ અને સ્વતત્ર માલિકી હકકે મારા મરણબાદ આ વિલથી આપવા હું ફરમાન કરું છું.

જંગમ મિલકતોની વિગત

1.     _____________બઁકની ફિક્સ ડિપોજિટની રસીદ નં. 059470

2.     મારૂ _______________, ______ શાખાના ખાતા નં. _________________ માં રહેલ રોકડ રકમ વ્યાજ ડિવિડંડ સહિતના તમામ લાભો.

3.     આ ઉપરાંત મારી પાસે રહેલ વાસણ કુસણ, સોના, ચાંદીના જો કોઈ દાગીના હોય તો તે શેર, ડિબેન્ચર, રોકડ સિક સહિતની હરકોઈ પ્રકારની જંગમ મિલકત.

     ઉપરોક્ત જંગમ મિલકતના મથાળા હેઠળ દર્શાવેલ હરકોઈ પ્રકારે જંગમ મિલકત મારા મરણબાદ મારી દીકરી ___________________નાને સંપૂર્ણ અને સ્વંતત્ર માલિકી હકકે આપવા આ વિલથી આથી હું ફરમાન કરું છું.

     ઉપર જણાવ્યા સિવાય મારી બીજી કોઈ સ્થાવર કે જંગમ માલ  મિલકતો નથી. તેમ છતાં પણ જો કોઈ સ્થાવર કે જંગમ માલ મિલકતો મળી આવે અથવા તો તેવી કોઈ મિલકતોનો હું પાછળથી માલિક થાવું અગર તો ભવિષ્યમાં મારા નામે જે કોઈ પણ મિલકતો કે રોકડ રકમ મળી આવે તો, તે તમામ મિલકતોના માલિક પણ મારા મરણ બાદ મારી દીકરી ________________ ને આપવા ફરમાન કરું છું.

     ઉપર જણાવેલ મારી તમામ સ્થાવર કે જંગમ માલ મિલકતોની વ્યવસ્થા મે ખૂબ જ સમજી વિચારીને વિલથી કરેલ છે. મારા ઉપર દર્શાવેલ વારસદાર પૈકી હાલ હું મારા પતિ _________________ તથા મારી દીકરી ________________________સાથે રહું છું અને તે બંને મારી સારી દેખભાળ તથા સાર સંભાળ કરતાં આવેલ છે. આ સિવાય મારી બંને દીકરી ___________તથા મારો દીકરો ____________ પણ મારી દેખભાળ તથા સરસંભાળ કરતાં આવેલ છે. પરંતુ તેઓ __________ મુકામે રહે છે. મારા પતિ ____________________ની ઉમર પણ જૈફ થયેલ છે અને હાલ મારી દીકરી ______ મારી સારી દેખભાળ કરતી આવેલ છે. જેથી આ વિલથી મારી સ્થાવર તથા જંગમ હરકોઈ પ્રકારના માલ મિલકતોની મે સમજી વિચારીને વ્યવસ્થા કરેલ છે.

     હાલ મારો દવા દારૂનો ખર્ચ હું મારી બચતોમાથી કરતો આવેલ છું, તેમજ મારા પતિ અને દીકરી મીના પણ વખતોવખત મારી દવા દારૂ કરતાં આવેલ છે. તે જ પ્રમાણે મારી હયાતી સુધી મારી દીકરી ___________, મારા પતિ અને અન્ય દીકરી ___________ તથા દીકરો ___________ મને સારી રીતે રાખશે તથા મારૂ ભારણપોષણ તથા દવાદારૂની જવાબદારી ઉપાડશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. તેમજ મારી મરણ ક્રિયાનો સમગ્ર ખર્ચ મારી જીવન દરમિયાન કરેલ બચતોમાથી કરવાનો રહેશે સહી. તથા મારા મરણ બાદ અમારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે મારી દીકરી તથા મારા જમાઈઓએ અને મારા પતિ અને મારો દીકરાએ મારી તમામ વિધિ સારી રીતે કરશે તેવો મને વિશ્વાસ અને ભરોસો છે. જેથી મારા આ વિલ વિરુધ્ધ મારા કોઈ પણ વારસોએ કોઈ તર તકરાર કરવા, કરાવવાના નથી. તેમજ મારા મરણ બાદ મારા વારસદારોએ હળી મળીને પ્રેમથી  રહેવાનુ આથી હું ફરમાન કરું છું.

     મારા મરણ બાદ મારા પતિ, મારી બંને દીકરી તથા મારા દીકરા અને મારા જમાઈઓ તથા તેમના સંતાનો સુખ, શાંતિથી પોતાની ઇજ્જત આબરૂ પ્રમાણે શાંતિથી ભેગા મળી રહે, તેવી મારી ઈશ્વરને પ્રાથના છે. મારા પરિવારને મારા વારસદારોને તથા મારા સમાજને મારા આથી આખરના પ્રણામ તથા “જય શ્રી ક્રુષ્ણ“

     એણી વિગતનું આ વિલ યાને વસિયતનામું મે મારી રાજીખુશીથી, અક્કલ હોશિયારીથી, વાંચી, વાંચવી, સાંભળી, સમજાવી, વિચારીને તન અને મનની સાવધ અવસ્થામાં તેમજ બિનકેફ હાલતમાં કોઈપણ જાતના દાબ દબાણ વિના બે સ્વંતત્ર સાક્ષીઓની હાજરીમાં કરેલ છે. જે વિલ મને તથા મારા વંશ, વાલી, વારસ ઈત્યાદી તમામને બંધનકર્તા રહેશે સહી.

અત્રે ……………………………………………..મતુ 

તત્રે ……………………………………………..શાખ

 સાક્ષી

1. ———————————–

2. ———————————–

વીલ કરનારફોટોડાબા હાથના અંગૂઠાનું નિશાન

________________________ની પત્ની    

તથા ___________________ની દીકરી,          

Will Format Download in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page