OBC Caste Certificate Document List in Gujarati – જાતિના દાખલા માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- ફોર્મ – Download form by click here
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ/પાન કાર્ડ/ચુટણી કાર્ડ/ડ્રાવિંગ લાઇસન્સ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી.)
- છેલ્લું લાઇટબીલ
- બક્ષિપંચ માટે 01/04/78 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર
- OBC માટે પિતા/ પિતાના ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિ (પિતા અભણ હોય તો પેઢીનામું દાદાના સમયથી ) તથા વયા પત્રકનો ઉતારો
- OBC માટે પિતા/ પિતાના ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિ (પિતા અભણ હોય તો મોટા ભાઈ બહેનનું 01/4/78 પહેલાનું સ્કૂલ લિવિંગ સર્ટિ/ મિલકતનો દસ્તાવેજ / પેઢીનામું દાદા સમયથી