OBC Caste Certificate Document List in Gujarati – જાતિના દાખલા માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- ફોર્મ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ/પાન કાર્ડ/ચુટણી
કાર્ડ/ડ્રાવિંગ લાઇસન્સ - સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
(એલ.સી.) - છેલ્લું લાઇટબીલ
- બક્ષિપંચ માટે 01/04/78
પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર - OBC માટે પિતા/ પિતાના
ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિ (પિતા અભણ હોય તો પેઢીનામું દાદાના સમયથી ) તથા વયા પત્રકનો
ઉતારો - OBC માટે પિતા/ પિતાના
ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિ (પિતા અભણ હોય તો મોટા ભાઈ બહેનનું 01/4/78 પહેલાનું સ્કૂલ
લિવિંગ સર્ટિ/ મિલકતનો દસ્તાવેજ / પેઢીનામું દાદા સમયથી