એફિડેવિટ શું એફિડેવિટ છે?
સામાન્ય અર્થમાં સોગંદનામું / એફિડેવિટ એટલે એવું લખાણ કે જેનો તમે એક પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો. જયારે કોઈ વ્યક્તિ સાથે કે સંસ્થા સાથે કામ કરતી વખતે જો કોઈ લેખિત પુરાવા ની જરૂર જણાય તો ત્યાં સોગંદનામું કે એફિડેવિટ બનાવવા માં આવે છે, અને તેનો ઉપયોગ તમે એક લીગલ ડોક્યુમેન્ટ તરીકે કોર્ટ માં રજુ પણ કરી શકો છો.
જો તમે એફિડેવિટ ફોર્મ ગુજરાતી PDF માં Download કરવા માંગતા હો તો નીચે આપલી લિંક પાર Click કરી ને Download કરી શકો છો.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- ફોટાવાળું અસલ ઓળખપત્ર અથવા સાક્ષી દ્વારા ઓળખાણ
- ડ્રાઈવિંગ લાયસન્સ/પાસપોર્ટ/મતદાર કાર્ડ
- સરકારી ઓળખપત્ર / પાનકાર્ડ
- સાક્ષીનું અસલ ઓળખપત્ર
હું કઈ રીતે સોગંદનામું (એફીડેવીટ) કરાવી શકું?
તમે જાન સેવા કેન્દ્વ – મામલતદાર કચેરીએ જઈ ને સોગંદનામું -એફીડેવીટ બનાવી શકો છો, અથવા તમે આ કામ માટે કોઈ લિગલ એડવોકેટ ની મદદ પણ લઇ શકો છો, જે તમને આ કામ માં મદદ કરશે.