Cyber Crime Act 2000 Important Section in Gujarati
THE INFORMATION TECHNOLOGY ACT, 2000
Cyber Crime Important Section in Gujarati.
સાયબર ક્રાઇમની અગત્યની કલમો અને સજા વિષે આપણે જાણીએ
કલમ – 66 – Section 66
કલમ – 66 બી – Section 66B
કલમ – 66 સી – Section 66C
કલમ – 66 ડી – Section 66D
કલમ – 66 ઈ – Section 66E
કલમ – 66 એફ – Section 66F
કલમ – 67 – Section 67
કલમ – 67 એ – Section 67A
કલમ – 67 બી – Section 667B
કલમ – 66 – Section 66
Hacking with Computer systems, Data alteration etc.
Imprisonment for a term which may extend to three years or with fine which may extend to five lakh rupees or with both
કલમ – 66 કોમ્પ્યુટર સિસ્ટમ્સ હેકિંગ, ડેટા ફેરફાર
સજા : 3 વર્ષ કેદ અથવા 5,00,000 રૂપિયા દંડ અથવા બંને
કલમ – 66 બી – Section 66B
Retains any stolen computer resource or communication device
Imprisonment for a term which may extend to three years or with fine which may extend to rupees one lakh or with both
કલમ – 66 B કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સ્રોત અથવા સંચાર સાધન જે ચોરી કરવામાં આવેલ હોય તે મેળવે અથવા જાળવી રાખે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ અથવા બંને
કલમ – 66 સી – Section 66C
Fraudulent use of electronic signature
Imprisonment for a term which may extend to three years and shall also be liable to fine which may extend to rupees one lakh
કલમ – 66 C કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ નો પાસવર્ડ, ડિજિટલ હસ્તાક્ષર અથવા અન્ય યુનિક આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ
કલમ – 66 ડી – Section 66D
Cheats by personating by using computer resource
Imprisonment for a term which may extend to three years and shall also be liable to fine which may extend to one lakh rupees
કલમ – 66 D કોઈ વ્યક્તિ એક કોમ્પ્યુટર સંસાધન અથવા કમ્યુનિકેશન સાધનની મદદથી કોઈને છેતરે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ
કલમ – 66 ઈ – Section 66E
Publishing obscene images
Imprisonment which may extend to three years or with fine not exceeding two lakh rupees, or with both
કલમ – 66 E કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની છબીઓ તેના / તેણીના સંમતિ અથવા જ્ઞાન વિના મેળવે છે, અને પ્રસારણ અથવા પ્રકાશિત કરે
સજા : 3 વર્ષ કેદ અથવા 2,00,000 રૂપિયા દંડ અથવા બંને
કલમ – 66 એફ – Section 66F
Cyber terrorism
Imprisonment which may extend to imprisonment for life
કલમ – 66 F સાયબર આતંકવાદ
ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વને નુકશાન કરવાના હેતુ સાથે ધમકી આપે અથવા સુરક્ષાને નુકશાનકર્તા કૃત્ય આદરે
સજા : આજીવન કેદ
કલમ – 67 – Section 67
Publishes or transmits unwanted material
Imprisonment for a term which may extend to three years and with fine which may extend to five lakh rupees & in the event of a second or subsequent conviction with imprisonment of either description for a term which may extend to five years and also with fine which may extend to ten lakh rupees
કલમ – 67 અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી
સજા : ત્રણ / 5 વર્ષ કેદ અથવા 5,00,000 / 10,00,000 રૂપિયા દંડ
કલમ – 67 એ – Section 67A
Publishes or transmits sexually explicit material
Imprisonment for a term which may extend to five years and with fine which may extend to ten lakh rupees and in the event of second or subsequent conviction with imprisonment of either description for a term which may extend to seven years and also with fine which may extend to ten lakh rupees
કલમ – 67 A કોઈ વ્યક્તિ જાતીય કૃત્ય અથવા આચરણ ધરાવતી છબીઓ પ્રકાશિત અથવા પ્રસારણ કરે
સજા : પાંચ / 7 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ
કલમ – 67 બી – Section 667B
Abusing children online
Imprisonment for a term which may extend to five years and with a fine which may extend to ten lakh rupees and in the event of second or subsequent conviction with imprisonment of either description for a term which may extend to seven years and also with fine which may extend to ten lakh rupees
કલમ – 67 B બાળ પોર્ન શું પ્રકાશન અથવા બાળકો ની અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી
સજા : 5 / 7 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ