RTI Application PDF & Word Format in Gujarati

How to Write RTI Application in Gujarati

નમૂનો-3:એ

(જુઓ નિયમ 3(1))

માહિતી મેળવવા માટેની અરજી

પ્રતિ,

જાહેર માહિતી અધિકારી,

……………………………………….,

………………………………………

1.     અરજદારનું નામ :

2.     પૂરું સરનામું :

3.     મોબાઈલ નંબર :

4.     Email ID :

જરૂરી માહિતીની વિગત:

·         ………………………………………………………………………………………………………………………………

·         ………………………………………………………………………………………………………………………………

·         ………………………………………………………………………………………………………………………………

·         ………………………………………………………………………………………………………………………………

·         ………………………………………………………………………………………………………………………………

(નોંધ તમારે જરૂર હોય તે માહિતી ઉપર લખીને માંગી શકો)

5.      માંગેલી માહિતીનો સમયગાળો : 30 દિવસ

6.      અન્ય વિગતો : સદરહુ માહિતી કોર્ટ કાર્યવાહી અંગે જરૂરી હોય સક્ષમ અધિકારી દ્વારા તાત્કાલિક પ્રમાણિત નકલ આપશોજી.

7.      હું આથી જણાવું છું કે માગવામાં આવેલી માહિતી માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, 2005 ની કલમ 8 તથા 9 હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉતમ જાણ મુજબ તે આપની વિભાગ / કચેરીને લગતી છે.

8.      સક્ષમ અધિકારીની કચેરીમાં તા. ______________ના રોજ રૂ. 20 ની કોર્ટ ફી લગાવી કરેલ છે.

સ્થળ :

તારીખ :    /   /2020                                    ————————————-

અરજદારની સહી.    

RTI Application Word Format in Gujarati.

RTI Application PDF Format in Gujarati.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page