- અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, કોઈ પણ એક પ્રૂફ
- અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા
- દસ્તાવેજ (બજાર કિમતના ચોથા ભાગનો બને)
- વેરાબીલ
- લાઇટબિલ
- ઈન્ડેક્ષ નકલ
- બે સાક્ષી ( આધાર કાર્ડ, પાન કાર્ડ, કોઈ પણ એક પ્રૂફ)
- એફિડેવિટ
- 3/- રૂ ની કોર્ટ ફી ટિકિટ
- 1.00.000/- કે ઉપરનું હોય તો વેલ્યુએશન રિપોર્ટ મૂકવો
- 7/12 ની નકલ