Sammati Patra in Gujarati – Gumastadhara Sammati Patra in Gujarati
-:: સંમતિ પત્રક ::-
આથી હું નીચે સહી કરનાર __________________________. ઉમર.______વર્ષ.____,ધંધો._____,રહેવાસી.________________________________________________
આથી મારા ધર્મ પ્રમાણેના સોગંદ લઈ જાહેર કરું છું કે, અમો ઉપરોક્ત સરનામા પર રહીએ છીએ, અમોની માલિકીની મિલકત દુકાન નં. AA, સરનામું .___________________________. ખાતે આવેલ છે, જે મિલકત ખરેખર અમારા માલિકીની છે, તે મિલકત અમો મારા પતિ નામે ____________________________ ને અમો જય ખોડિયાર કંગન સ્ટોર ના નામે ધંધો કરવા માટે સંમતિ આપીએ છીએ. આ અંગે અમોને કોઈપણ જાતનો વાંધો કે તર તકરાર નથી.
હાલ અમોના પતિને ______ મ્યુનીસિપલ કચેરી ખાતે ગુમાસ્તાધારાનું લાયસન્સ કઢાવવાની જરૂરિયાત હોવાથી પુરવારૂપે આપવા આ સંમતિ પત્રક કરવામાં આવેલ છે.
ઉપર સંમતિ પત્રકમાં દર્શાવેલ તમામ હકીકતો મારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે, ખોટું સંમતિ પત્રક બનાવવું એ ફોજદારી ગુનો બને છે તે હમો સારી રીતે જાણીએ છીએ.
સ્થળ: ——————————-
તારીખ: સહી.
Nice format sir