Passport Missing Complaint Format in Gujarati
અરજદારનું નામ
સરનામું
મોબાઈલ નં.
તા:
પ્રતિ,
પોલીસ ઇન્સપેકટર સાહેબશ્રી,
____________ પોલીસ સ્ટેશન,
_____શહેર.
વિષય : પાસપોર્ટ ગુમ થયા બાબતે
આદરણીય સાહેબશ્રી,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારીખ ______________ના રોજ _______વારે ______________________માટે બહાર ગયેલ, ત્યાથી હું પરત એમોના ઘરે આવવા નીકળેલ એ દરમિયાન રસ્તામાં ________________ થી ________________સુધીના રસ્તામાં એમોનો પાસપોર્ટ ગુમ થયેલ છે. જે શકય પ્રયત્ન છ્તા મળેલ નથી. જે હકીકત સાચી અને ખરી છે. જે બાબત અંગે આપશ્રીને એફ.આઈ.આર. નોંધવા વિનંતી.
શહેર : —————————-
તારીખ : અરજદારની સહી.