Aavak na Dakhla Mate Jaruri Purava – Income Certificate Document List
- આવકના દાખલા માટે જરૂરી પુરાવાઓ
- ફોર્મઅને ફોટો
- ચુંટણી કાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટિ/જન્મનો દાખલો
- તલાટીનો આવકનો પુરાવો રેશનકાર્ડની નકલ
- વેરાબીલ / લાઇટબિલ
- 50 રૂ, નો સ્ટેમ્પ પેપર
- 3 રૂ,ની કોર્ટ ફીની ટિકિટ
- 2 સાક્ષીના ઓળખના પુરાવા – (આધારકાર્ડ / ચુંટણી કાર્ડ )
- મેયરશ્રી / ધારાસભ્ય / કોપોરેટરનો આવકનો દાખલો
- Download Income Certificate Form PDF in Gujarati